________________
- સાધtity
tire
चतुर्थ प्रकरण.
=માર્ગોનુસારિનાં પાંત્રીસ ગુણs વૈરાગ્ય પ્રકરણ નામનું તૃતીય પ્રકરણ સમાપ્ત થયું. ત્યાર બાદ માર્ગનુસારિત્વ ગુણ પામવાની ખાસ આવશ્યક્તા છે. આ ચતુર્થ પ્રકરણની અંદર માર્ગનુસારિ ગુણ કેટલા કેવા સ્વરૂપમાં છે, તે સ્કૂટ રીતે બતાવવામાં આવશે, કારણકે તેને જાણ્યા સિવાય જી માર્ગ. નુસારિ થઈ શકતા નથી. તેટલાજ સારૂ માર્ગનુસાર ૩૫ ગુણેની વ્યાખ્યા કરવાના જરૂરીઆત છે, તે ટુંકમાં યોગશાસ્ત્રાનુસાર કહું છું. માર્ગાનુસાર જીવ સરલતાથી સસમ્યકત્વ દ્વાદશત્રતધારી થઈ શકે છે. અનુક્રમે સમ્યકત્વ તથા દ્વાદશ ગ્રતાદિની વ્યાખ્યા પણ આગળ થશે. કમ પ્રાપ્ત માગનુસારિ ૩૫ ગુણના દશ લેકેનું કુલક નીચે પ્રમાણે રજુ કરવામાં આવે છે.
न्यायसंपन्न विनवः शिष्टाचारप्रशंसकः । कुलशीलसमैः सार्धं कृतोद्वाहोन्यगोत्र ॥१॥ पापनीरुः प्रसिधं च देशाचारं समाचरन् । अवर्णवादी न कापि राजादिषु विशेषतः ॥॥ अनतिव्यक्तगुप्ते च स्थाने सुपातिवेश्मिकः। अनेकनिर्गमद्वारविवर्जितनिकेतनः ॥ ॥३॥ कृतसङ्गः सदाचारैर्मातापित्रोश्च पूजकः। त्यजन्नुपड्नुतस्थानमप्रवृत्तिश्च गर्हिते ॥४॥ व्ययमायोचितं कुर्वन् वेषं वित्तानुसारतः । अष्टनिधीगुणैर्युक्तः शृण्वानो धर्ममन्वहम् ॥५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org