________________
માગનુસારિના પાંત્રીસ ગુણે
(૩૫)
અકલ્યાણના ભાગી થવાય, તથા ચિત્તની કાલુષ્યતા થવાથી ધર્મસાધનમાં વાંધો પડે.
અગ્યારમે ગુણ–ગારિચ તે અર્થાત્ નિન્દનીય કર્મમાં પ્રવૃત્તિ કરવી નહિ. દેશ, જાતિ તથા કુળની અપેક્ષાએ નિંદનીય કર્મ ત્રણ પ્રકારનું છે. જેમ સૈ વીર દેશમાં કૃષિકર્મ, લાટમાં મધનું કરવું; વળી જાતિની અપેક્ષાએ બ્રાહ્મણને સુરાપાન, તિલ લવણાદિને વેપાર તેમજ કુળની અપેક્ષાએ ચાલુકી વંશી રાજાઓને મદ્યપાનાદિ ગહિત છે. ઈત્યાદિ હિત કાર્ય કરનાર પુરૂષ નું ધર્મકાર્ય હાંસીપાત્ર થાય છે.
બારમો ગુણ–ચામાચત્રિતં ન અર્થાત્ ખર્ચ, વદનીને અનુસાર કર. અધિક અથવા ન્યૂન ખર્ચ કરવાથી વ્યવહારમાં તે પુરૂષ પ્રમાણિક ગણાતું નથી. અધિક કરે તે લણજી ની પંક્તિમાં ગણાય છે. જ્યારે ન્યૂન કરે તે મમ્મણની પંક્તિમાં મૂકાય છે. માટે સમચિત એગ્ય રીતે વ્યય, કુટુંબના પિષણમાં, પિ તાના ઉપગમાં, દેવતાદિ નિમિત્તે તથા અતિથિની ભક્તિ નિમિત્તે ક. આવદાનીને ચાર વિભાગ કરવા, જેથી ઉભય લેકમાં સુખસંપત્તિ પ્રાપ્ત થાય. જેમકે –
पादमायान्निधिं कुर्यात्पादं वित्ताय घट्टयेत् ।
धर्मोपभोगयोः पादं पादं भर्तव्यपोषणे ॥१॥ આવદાનીને ચોથે ભાગ ભંડારમાં રાખવે, એથે ભાગ વેપરમાં રાખવે, એથે ભાગ ધર્મ તથા ઉપગમાં વાપરે અને ચેથે ભાગ પોષણ કરવા લાયક સ્ત્રીપુરૂષનું પિષણ કરવામાં ખર્ચવે.
અથવા
आयादध नियुञ्जीत धर्मे समधिकं ततः।
शेषेण शेषं कुर्वीत यत्नतस्तुच्छमैहिकम् ॥१॥ આવદાનિથી અર્ધ ભાગ ધર્મમાં જોડ, અથવા અર્ધ ભાગથી પણ અધિક ધર્મકાર્યમાં લગાવો. બાકી વડે શેષ સાંસારિક તુચ્છ કાર્યો યુક્તિપૂર્વક કરવાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org