________________
(૩૩૬)
ધમ દેશના.
હવે એકવીશ ગુણ – guપાતી ૨ ગુણેમાં પણ પાત કરનાર અર્થાત્ ગુણને આદર કરનાર ગૃહસ્થ ધર્મને લાયક છે ગુણે જેવા કે સૌજન્ય, ઔદાર્ય, દાક્ષિણ્ય, ધૈર્ય, પ્રિયભાષણ, પરેપકારાદિ એટલે કે સ્વપરના હિતકર તથા આત્મસાધનામાં સહાયક જે ગુણે છે, તેમાં પક્ષપાત, તથા તે ગુણેનું બહુમાન, ગુણની પ્રશ. સા કરવી, તથા ગુણરક્ષણમાં મદદ કરવી તેનું નામ ગુણપક્ષપાત. ગુણ પક્ષપાત કરનાર ભવાન્તરમાં સુન્દર ગુણે મેળવે છે. જ્યારે ગુણષી ગુણુભાવ પામે છે. વ્યક્તિ પર દ્વેષભાવને લઈ કેટલાક સ્વાત્મવૈરી પુરૂષ ગુણ પર દ્વેષ કરે છે તે મહા અનર્થ કરે છે. કેઈ વ ખતે પણ ગુણના છેષી ન થવું. સમસ્ત જગજ્જતુઓના ગુણેની અનમેદના કરવી, જેથી ભવાન્તરમાં ગુણ મળે.
હવે બાવીશમે ગુણ–બસોશ્ચર્યા અન” નિષિદ્ધ દેશ અને નિષિદ્ધ કાળની મર્યાદાને ત્યાગ કરનાર પુરૂષ ગૃહસ્થ ધર્મને લાયક છે. નિષિદ્ધ દેશમાં જવાથી એક લાભ અને હજાર દુર્ગણે છે. લાભ માત્ર વસુ પ્રાપ્તિને છે, જ્યારે ણે ધર્મહાનિ, વ્યવહાર નિશુતા, હૃદયાનÇરતા વિગેરે છે. જીવને સ્વભાવ અનાદિ કાળથી વિષય પરત્વેછે. આર્યદેશ છોડી અનાર્યભૂમિમાં જનારને પ્રથમ ધાર્મિક પુરૂષને સમાગમ નથી, વળી હમેશાં પ્રત્યક્ષ પ્રમાણને પ્રમાણ કરનાર અર્વાદશી જેને સમાગમ, તેમજ માંસાશી પુરૂષને વારંવાર સંપર્ક વિગેરે દષ્ટિગોચર થાય છે. ગંગાનું જળ મિષ્ટ સ્વાદુ તથા પવિત્ર ગણાય છે, પરંતુ સમુદ્રમાં જવાથી ખારું થાય છે. તેમાં પ્રથમ વિદેશગમન સમયે પુરૂષ ધાર્મિક, સરલસ્વભાવી તથા દઢ મનવાળે હોય છે, પણ ધીમે ધીમે ગંગાના પાણીની જેમ ખારે થાય છે. અહીં કેઈ પ્રશ્ન કરશે જે સાંસારિક કાર્ય માટે જનાર પુરૂષ ગંગાના જળની દશાને પામે તેમ માની લઈશું, પરન્તુ દઢવામી તથા જગતમાન્ય
એ કેઈ નર આર્યધર્મનાં તત્વ સમજાવવા જાય, તે તેમાં કાંઈ વિરોધ જણાતું નથી. તેના ઉત્તરમાં સમજવું કે, સર્પમણિની માફક જે પણ હોય તે ગમે ત્યાં જાઓ તેને પ્રતિબંધ નથી. કારણકે સપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org