________________
ધર્માના
કે, કચ્છ જો ૪૦ વર્ષની ઉમ્મરે સ્ત્રીનું મરણ થયે તે ફરીને સ્ત્રી પાક રહુવાથી વ્યવહાર વિરૂદ્ધ તથા શાસ્ત્રવિરૂદ્ધતાદિ દેશે લાગે છે, માટે ચતુર્થ વ્રત લેવું. અહીં છે કે કામની બાધા થઈ, પરંતુ ધર્મ અને અર્થની રક્ષા કરવી.
કદાચ ધારે કે સ્ત્રી અને ધન બનેને નાશ કર્યજોગે થાય, તે ધર્મની રક્ષા કરવી. જે ધર્મ હશે તે તમામ થશે, પવિત્તાg સાંજવા, સજન પુરૂષે ધમરૂપ દ્રવ્યવાળા હોય છે, ધર્મથી સર્વ વસ્તુઓ મળે છે, જેમ કહ્યું પણ છે કે –
आधारो यत्रिलोक्या जलधिजलधरार्केन्दयो यन्त्रियोज्या भुज्यन्ते यत्प्रसादादसुरसुरनराधीश्वरैः संपदस्ताः। आदेश्या यस्य चिन्तामणिमुरमुरभीकामकुम्भादिभावाः श्रीमज्जैनेन्द्रधर्मः किशलयतु स क शाश्वती सौख्यलक्ष्मीम् ॥
ત્રણ લેકને જે આધાર છે, જેનાથી સમુદ્ર, મેઘ, ચંદ્ર, સૂર્યાદિની મર્યાદા છે, જેના પૂર્ણ પ્રસાદથી અસુર એટલે ભવનપતિ દે તથા સુર જે વિમાનિક દેવ તેમજ ચક્રવર્તિ, બલદેવ, વાસુદેવા. દિની સુખસંપદાને જ પામે છે, તેમજ ચિંતામણી રત્ન, દે, કામધેનુ તથા કામકુંભાદિ પદાર્થો જે ધમના કિકરે છે, અર્થાત્ ધર્મ કરનારને પૂર્વોક્ત ચીજો સહજ ભાવથી મળે છે, એ શ્રી જિનરાજ ભગવાનને ધર્મ તમે ભવ્ય જીને સૈખ્ય લક્ષમી એટલે શાશ્વતી મોક્ષલક્ષમીને નવપલ્લવ કરે, અર્થાત્ આપે. તેટલા સારૂ અર્થની તથા કામની બાધામાં ધર્મનું રક્ષણ કરવું.
હવે માર્ગોનુસારિને ઓગણીશમે –ાથાવતિથૌ સાથ તને- ૨ ગતિપારિd-અતિથિ, સાધુ અને દીનમાં યથાયોગ્ય ભક્તિ કરનાર ધર્મને લાયક છે. અતિથિ, સાધુ તથા દીનનું સ્વરૂપ જાણ્યા વિના યથાયોગ્ય ભકિત થવી અસંભવિત છે, તેટલા માટે અતિથિ, સાધુ તથા દીનનું સ્વરૂપ બતાવવામાં આવે છે
જે મહાત્માએ તિથિ તથા દીપોત્સવાદિ પર્વને ત્યાગ કરેલ છે તેને અતિથિ જાણવા, અન્યને અભ્યાગત સમજવા. જેમ કહેલું છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org