________________
(૩૩૮)
ધર્મદેશના.
**
*
હવે એવી શમે ગુણ–ત્રતજ્ઞાનાનાં પૂના વતી પુરૂછે તથા જ્ઞાનવૃદ્ધ પુરૂની સેવા કરનાર ગૃહસ્થ ધર્મને લાયક છે. અનાચારને ત્યાગ અને શુદ્ધાચારનું પાલનતે વ્રત અને તેમાં જે રહે તે વ્રતસ્થ (ત્તિ) કહેવાય. તેમજ હેય ઉપાદેય વસ્તુને નિશ્ચય જેનાથી થાય તે જ્ઞાન, તે વડે વૃદ્ધ જે હોય તે જ્ઞાનવૃદ્ધ કહેવાય. એ બન્નેની સેવા મહા ફળને આપનાર છે. વતી પુરૂષની સેવાથી વ્રતને ઉદય થાય છે જ્ઞાનવૃદ્ધની સેવાથી વસ્તુધર્મની ઓળખાણ થાય છે. વ્રતસ્થ તથા જ્ઞાનવૃદ્ધોની સેવા અર્થાત્ તેમને હાથ જોડવા, તેઓના આગમન સમયે ઉભું થવું તથા બહુમાન કરવું જેથી કલ્પવૃક્ષની માફક ઉત્તમ ફળને તે આપે છે.
માર્ગનુસારિને પરચશમો ગુણ –ષ્યવસાર પિષણ કરવા લાયક જે માતા પિતા, ભાઈ, બેન, સ્ત્રી, પુત્ર-પરિવારને અપ્રાપ્ત વસ્તુ પ્રાપ્ત કરાવવા વડે કરીને તેમજ પ્રાપ્ત વસ્તુના રક્ષણ વડે કરીને રક્ષા કરવી, કે જેથી કરીને લેકવ્યવહારમાં બાધા ન આવે. લેક વ્યવહારની બાધા ધર્મસાધનમાં વિઘભૂત છે, માટે પિષવા લાયનું પિષણ કરનાર ગૃહસ્થ ધર્મને યોગ્ય છે.
છવીશમે ગુણતીર્થ અર્થાત અર્થ—અનર્થ બનેને વિચાર કરનાર ગણાય છે. દીર્ઘદશી પુરૂષ સાહસ કરતું નથી. સાહસ કરનાર પુરૂષ અકલ્યાણને પામે છે, જેમ કહેવું છે કે –
सहसा विदधीत न क्रियामविवेकः परमापदां पदम् । वृणते हि विमृश्यकारिणं गुणगुब्धाः स्वयमेव संपदः ॥१॥
વિના વિચારે ક્રિયા ન કર, તેમ કરવાથી અવિવેક થાય છે, અને અવિવેક પરમ આપદાનું સ્થાન છે. જેથી કરીને વિચારીને કાર્ય કરનાર પુરૂષને ગુણમાં લુબ્ધ થએલો સંપદાઓ પોતાની મેળે આવી મળે છે.
દીર્ઘદશી પુરૂષમાં ભુત ભવિષ્યને વિચાર કરવાની શક્તિ હોય છે. જેમકે, અમુક કાર્ય કરવાથી લાભ થશે, અમુક કાર્ય કરવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org