Book Title: Dharm Deshna
Author(s): Vijaydharmsuri
Publisher: Harshchandra Bhurabhai Shah

View full book text
Previous | Next

Page 417
________________ (૩૪૨) ધર્મદેશના. " હજી ધર્મની અહીં એવી શંકા થવાને સભવ છે કે, પ્રાપ્તિ નથી તે ઇન્દ્રિયનું વશીકરણ કયાંથી? અને ઇન્દ્રિય વંશ કરનાર ગૃહસ્થાશ્રમ કેમ ચલાવી શકશે?’ તેના ઉત્તરમાં સમજવું કે, ‘વીતેન્દ્રિયામો’ તેના અ એમ કરવા કે જેણે ઇન્દ્રિયના સમૂહ મર્યાદીભૂત કરેલ છે. કે, સથા ત્યાગ તે મુનિપ્રવ૨ાજ કરી શકે. અહીં પૂર્વોક્ત બન્ને શ‘કાનુ સમાધાન થઇ ગયુ છે. ધમ પ્રાપ્તિની પૂર્વમાં પુરૂષ સ્વાભાવિક રોતે મર્યાદાવતી એવામાં આવે છે, ધ પ્રાપ્તિ બાદ પણ મર્યાદા પૂર્ણાંક જ વિષયાદિ સેવન બતાવેલ છે. જેમઃ— ऋतुकालाचिगामी स्यात्स्वदारनिरतः सदा । पर्वर्ज व्रजेचैनां ततो रतिकाम्यया ॥ ४५ ॥ मनुस्मृति पृष्ठ ८५ अध्याय ३ । ઋતુકાળમાં સ્ત્રી પ્રત્યે જનાર, હમેશાં સ્વસ્રીમાં સતૈષી, એક સ્ત્રીના વ્રતવાળા, ચતુર્દશી અમાવાસ્યા આદિ પતિથિ છેાડી, વિષયુની વાંછાથી તે પેાતાની સ્ત્રી પ્રત્યે જાય, વિપરોત રીતે વિષય સેવ નમાં બ્રહ્મહત્યા પાપ તથા પ્રત્યતું સૂતક (નિરતર) ખતાવેલ છે, માટે ઇન્દ્રિયાને મર્યાદામાં રાખનાર ગૃહસ્થ, ધમને ચેાગ્ય છે. એ પ્રમાણે માર્ગાનુસારિ ૩૫ ગુણા ધર્મને લાયક થવા ઇચ્છનારે પ્રાપ્ત કરવા કા શિશ કરવી. ચતુર્થં પ્રકરણ સમાપ્ત. Jain Education International પ્રથમ ભાગ સમાસ. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 415 416 417 418 419 420