Book Title: Dharm Deshna
Author(s): Vijaydharmsuri
Publisher: Harshchandra Bhurabhai Shah

View full book text
Previous | Next

Page 415
________________ (૩૪૦) ધર્મ દેશના. પુરૂષની ગણતરી ઉત્તમ પુરૂષમાં થતી નથી. લજ્જાગુણુને ધારણ કરનાર, પ્રાણના ત્યાગ કરવા ઉચિત સમજે છે; પણુ અકૃત્યને ઠીક સમ જતા નથી. જેમકે: लज्जां गुणौघजननीं जननीमित्रार्यामत्यन्तशुद्धहृदयामनुवर्त्तमानाः । तेजस्विनः सुखमसूनपि सन्त्यजन्ति सत्यस्थितिव्यसनिनो न पुनः प्रतिज्ञाम् ગુણુના સમૂહને ઉપન્ન કરનારી માતાની માફ્ક અત્યુત્તમ-અત્યન્ત શુદ્ધ અંતઃકરણ કરાવનારી લજ્જા પ્રત્યે વનાર, સત્ય સ્થિ તિના વ્યસની તેજરવી પુરૂષા, પ્રાણને સુખે કરી ત્યાગ કરો, પરન્તુ ગ્રહુણુ કરેલ પ્રતિજ્ઞાને છેડશે નહિ, અર્થાત્ લજજાવાન પુરૂષ મરણુને કબૂલ કરશે, પણ વ્રત ભંગ કરશે નહિ. અતએવ .લજ્જાવાન માણસ ધર્મને ચેાગ્ય બતાવેલ છે. હવે એકત્રીશમા ગુણ: લક્ષ્ય: દયાવાન, દુઃખી જીવાનું દુઃખ છેડવવુ –તેને સુખી કરવા તે યા. દયા સહિત તે સય. યા મિના કોઇ પુરૂષ ધર્મ ને લાયક થતે નથી. ધર્મને નિમિત્ત પ ંચેન્દ્રિ યના વધ કરનાર ધર્મ ને લાયક થવા દુઘટ છે. દુ:ખિત જીવાને જોઇ જેનું અંત:કરણ દયાદ્ન થતું નથી, તે અંતઃકરણ નથી, પરંતુ અંતકરણ છે. ( અર્થાત્ નાશકારક છે ) ખરી રીતે દયાવાન પુરૂષ જ દાન પુણ્ય કરી શકે છે. ગ્ અત્રીશમા ગુણ:-સૌમ્યઃ શાંત સ્વભાવી-અક્રૂર આકૃતિવાળે, કરમૂર્તિ, લેાકેાને ઉદ્વેગ કરનાર છે. ક્રૂરમૂર્ત્તિ અથવા અકરમૂર્ત્તિ થવું તે પણ પૂના પાપ-પુણ્ય પર આધાર રાખે છે. પૂર્વના પુણ્ય અથવા કોઇ તથા પ્રકારના સબંધ વિના પુરૂષ ધર્મસાધનની સામગ્રી પામા નથી. હવે તેત્રીશમા ગુણ –– પોષતિ મંત્ર: પરોપકારમાં દૃઢવીર્ય. પાપકાર કરનાર સના નેત્ર પ્રત્યે અમૃત જેવા માલૂમ પડે છે. પરોપકાર રહિત પુરૂષ પૃથ્વીને 'ભારભૂત છે. મનુષ્યના શરીરનાં વયેા ખીજા જીવની માફક કોઇ ઉપયોગમાં લેતા નથી; માટે જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 413 414 415 416 417 418 419 420