________________
માર્ગાનુસારિના પાંત્રીસ ગુણા.
(૩૩૧)
અન્ય રીતે, ચેાગ્ય સમયે, યેાગ્ય પદાર્થનુ સેવન થાય તે શરીરની સ્વસ્થતા સચવાય, તેથી ધર્મસાધનમાં વાંધા આવે નહિ. એ સત્તરમા ગુણુ સંપૂણૅ થયા.
હવે અઢારમા ગુણ-અન્યોન્યાતિયમ્પેન ત્રિનેવિસાપયેત ધર્મ, અર્થ અને કામ રૂપ જે ત્રિવર્ગ તેની સાધના, વિરાધ રહિતપણે કરનાર પુરૂષ ધર્મ સાધનને લાયક છે. કહ્યું છે કે— स्वर्गशून्यानि दिनान्यायान्ति यान्ति च । लोहकार श्वसनपि न जीवति ॥ १ ॥
-
જેના દિવસેા, ધર્મ, અર્થ અને કામ શૂન્ય આવે છે અને જાય છે, તે પુરૂષ લુહારની ધમણની માફક ચાલતા હાલતે છતાં પણ જીવતા નથા. અર્થાત્ તેને જીવસ્તૃત જાણુવા; અથવા પશુતુલ્ય છે; જેમઃ
त्रिवर्गसंसाधनमन्तरेण पशोरिवायुर्विफलं नरस्य ।
तत्रापि धर्मं प्रवरं वदन्ति न तं विना यद भवतोऽर्थकामौ ॥ १ ॥
ધર્મ અર્થ અને કામ એ ત્રણ પુરૂષાર્થના સાધન સિવાય મનુષ્યનું આયુષ્ય પશુની માફક નિષ્ફળ જાવું; ધર્મ અર્થ અને કામની અંદર પણ ધર્મ શ્રેષ્ઠ ગણાય છે. કારણ કે ધર્મ વિના અથ અને કામ મળતાં નથી. ધમ સુખનું,અર્થ નુ કામનું કારણ છે; યાવત્ મુક્તિનું કારણ પણુ ધર્મ છે, જેનાથી સમસ્ત ચીજની પ્રાપ્તિ થાય છે તે ધમ પુણ્યલક્ષણ અથવા સ’જ્ઞાન રૂપ છે, પુણ્યલક્ષણુ ધર્મ, સંજ્ઞાનલક્ષણ ધર્મનુ કારણ છે. કાર્યને પેદા કરી કારણુ ભલે દૂર રહે, ધર્મ, સાત પુલને પવિત્ર કરે છે; જેમકે—
धर्मः श्रुतोऽपि दृष्टो वा कृतो वा कारितोऽपि वा । अनुमोदितोऽपि राजेन्द्र ! पुनात्यासप्तमं कुलम् ||१||
હે રાજેન્દ્ર ! સાંભળેલ, રખેલ, કરેલ, કરાવેલ, અથવા અનુ માઢેલ એવા પણ ધર્મ, સાત પુલને પવિત્ર કરે છે.
"
અહીં કાઈને શંકા થવાના સંભવ છે કે, વારવાર ત્રણૢ વનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org