________________
(૩૮)
ધર્મ દેશના.
(૪) ગ્રહણ કરેલને ભૂલવું નહિ તે, ધારણા; (૫) જાગેલ અને અવલખી તેના જેવા અન્ય વિષયમાં વ્યાપ્તિ વડે તર્ક કરવા તે; ઊડ્ડા, (૬) અનુભવ તથા ચુક્તિ વડે વિરૂદ્ધ એવા હંસાદિ અન જનક કા ચેૌથી નિવવું તે, અપેાહ; અથવા હુ તે સામાન્ય જ્ઞાન અને અ પેાહુ તે વિશેષ જ્ઞાન; (૭)તર્ક વિતર્ક દ્વેગથી મેહુ સન્દેડુ તથા વિ પર્યાંસ રહિત વસ્તુ ધર્મનું જે જ્ઞાન તે અજ્ઞાન: (૮) અમુક વસ્તુ આજ પ્રકારે છે, જરા પણ ફેરફાર નથી તેવા જેનિશ્ચય તે
તત્ત્વજ્ઞાન.
પૂર્વોકત આઠ ગુણુ વડે જેની બુદ્ધિ ઐઢ ભાવને પ્રાપ્ત થએલ હાય, તે પુરૂષ કદાપિ અકલ્યાણને ભાગી થાય નRsિ. માટે હમેશાં બુદ્ધિના ગુણા યુક્ત ધ સાંભળનાર ધર્મને લાયક બતાવેલ છે, અહીં ધમ શ્રવણુ વિશેષ ગુણ આપનાર જાણવુ'. બુદ્ધિના આઠ ગુણમાં જે શ્રવણ ગુણુ છે, તે શ્રવણમાત્ર અર્થવાળું છે; માટે એકતાના સંશય કરવા જેવું નથી. ધમ સાંભળનારને પ્રત્યક્ષ શુા નીચે આપેલ ફ્લેાકથી સ્પષ્ટ થશેઃ
क्वान्तमपोज्झति खेदं तप्तं निर्वाति बुध्यते मूढम् । स्थिरतामेति व्याकुलमुपयुक्तमुभाषितं चेतः ॥ १ ॥ યથાવસ્થિત સુભાષિતવાળુ જે મન તે પેદને દૂર કરે છે, દુઃખદાવાનલથી તપેલ પુરૂષને શાંત કરે છે, મૂઢને બેધ કરે છે, વ્યાકુલ પુરૂષને સ્થિરતા પમાડે છે; અર્થાત્ સુંદર વચનવાનુ શ્રેત્રણ સર્વ શુભ વસ્તુને આપનાર છે. સુંદર ઉક્તિ જો પ્રાપ્ત થાય તેા ઈતર અલકારાદ્ઘિની અપેક્ષા રાખવાની જરૂરીઆત નથી, જેમ કેાઇ એક કવિએ કહ્યું છે કે:~
किं हारैः किमु कङ्कणैः किमसमैः कर्णावतंसैरलं केयूरैर्मणिकुण्डलैरलमलं साडम्बरैरम्बरैः । पुंसामेकमखण्डितं पुनरिदं मन्यामहे मण्डनं यन्निष्पीडितपार्वणामृतकरस्यन्दोपमाः सुक्तयः || १ ||
અર્થાત્ હારા વડે શું? કંકણા વડે શું ? અમૂલ્ય કણ ભૂષણે નુ શું પ્રયોજન છે? માનુબંધ વડે સર્યું', મણિમય કુલેનું શુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org