Book Title: Dharm Deshna
Author(s): Vijaydharmsuri
Publisher: Harshchandra Bhurabhai Shah

View full book text
Previous | Next

Page 401
________________ (૩૨૬) ધર્મદેશના. આવદાનીના પ્રમાણમાં ધર્મ ન કરે, અને કેવળ પુરૂષ સંચયશીલ થાય તે પ્રથમ કૃતઘ છે, અર્થાત્ કરેલ ઉપકારને નાશ કરનાર છે. ધર્મના પ્રતાપે સુખી ધની માની બનેલ છે. તે ધર્મની આરાધના ન કરે તે પછી કૃતઘ નહિ તે બીજું શું? વળી એક કવિ યુક્તિયુક્ત કલપના વડે ધનાઢયોને ધર્મ કરવાનું સૂચવે છે કે – लक्ष्मीदायादाश्चत्वारो धर्माग्निराजतस्कराः । - કછપુત્રાપમાન વ્યક્તિ વાઘવાયા છે ? || લક્ષમીના ચાર ભાગીદાર પુત્ર છે. ધર્મ, અગ્નિ, સજા અને ચાર. સૈથી મેટે અને માનનીય પુત્ર ધર્મ છે. તેના અપમાન વડે ત્રણ ભાઈઓ કેપ પામે છે, અર્થાત્ ધર્મ નહિ કરનાર પુરૂષની લક્ષ્મી અગ્નિ વડે નાશ થાય છે, રાજા લુંટી જાય છે, અગર તસ્કરે ચેરી જાય છે. માટે શાસ્ત્રકારોએ ધર્મમાં ચે ભાગ અથવા અર્ધ ભાગ અથવા જેટલું ખરચાય તેટલું ખરચવા માટે સમધિક પદ આપેલ છે. કેણ બુદ્ધિમાન પુરૂષ ચંચલ દ્રવ્યથી નિશ્ચલ ધર્મ, રત્નને મેળવે નહિ? વાસ્તવમાં સર્વ પુરૂષ લાભાથી છે, પરંતુ કૃપણુતાના દેષને લીધે શાસ્ત્ર પ્રમાણે વ્યવહાર કરી શક્તા નથી, તે ધર્મ લાયક ન ગણાય, માટે આવેદાની પ્રમાણે વ્યય કરે. તેરમે ગુણ વેષ વિજ્ઞાનુસારતાપશાક દ્રવ્યને અનુસરીને રાખવે, જેથી લેકમાં પ્રામાણિક્તા કહેવાય અન્યથા લેકમાં સાહસી, ઉડાઉ ચા ઠગારે ગણાય. અર્થાત્ લકે કહે કે “પાસે દ્રવ્ય નથી, છતાં આ નવલશા નાનજી બનેલ છે, શું કોઈને ઠગી દ્રવ્ય લાવેલ હશે? અથવા તે ઠગવા સારૂ દેશાવર જવા ચાહે છે” ઈત્યાદિ, તા દ્રવ્ય છતાં જે ખરાબ વેષ રાખે તે કૃપણુતા ગણાય. માટે દ્રવ્યાનુસાર ઉચિત પિશાક રાખવે, જેથી લેકમાન્ય થઈ શકાય. કેમકે લેકમાન્યતા ધર્મકાર્યમાં સાધનભૂત છે. માર્ગોનુસારિને શૈદમ ગુણ–મિથાળે છઇવાળ ઘનવ બુદ્ધિના આઠ ગુણે કરી સહિત તથા હમેશાં ધમને સાંભળનાર હમેશાં ધર્મનુ શ્રવણ, મનુષ્યની આધિ, વ્યાધિ અને ઉપાધિને દૂર કરે છે, અભિનવ પદાર્થનું જ્ઞાન કરાવે છે, વૈરાગ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420