________________
(૩૨૪)
ધર્મદેશના.
-~
-~
~-
~
~
" આઠમે ગુણ-તસર દ્વારા એટલે કે ઉત્તમ આ ચારવાળા પુરૂષની સાથે સંગતિ કરવી. નીચ પુરૂષની સંગત કરવી નહિ. નીચ પુરૂષ–સામાન્યપણે જુગારો, ધૂર્ત, દુરાચારી, ભટ્ટ, ચાચક, ભાંડ, નટ તથા લૈકિકમાં બેબી, માળી કુભાર આદિની સેબત ધર્મિષ્ઠ પુરૂષને ઘાતકારી છે. આજકાલ કેટલાક વેષધારી પુરૂષે હલકી જાતિના મનુષ્યોને સાથે રાખે છે, જેથી તેનું પરિણામ ભયંકર આવે છે, કારણકે ગૃહસ્થને નીચ જાતિના પુરૂષને સંગ કરવાની મનાઈ છે, તે પાછી સાધુ માટે તે કહેવું જ શું? તેવા નીચ પુરૂષને સંગ કરનાર સાધુનું સન્માન કરનાર ગૃહસ્થ પાપનું પિષણ કરનાર જાણ.
હવે નવ ગુણ-માતાપિચ પૂન: અર્થત માતપિતાને વિસય એટલે પ્રાતઃકાળ, મધ્યાહુન સમય તથા સાંજના સમયે નમ: સ્કાર કરે, તથા પરલેકને વિષે હિતકારી ક્રિયામાં જોડવા. ઉત્તમ ફલ જનાદિ વરતુએ દેવી માફક માતાપિતાની પાસે ધારણ કરવી. તેઓની રૂચિ હોય તે લે, બાકીની પોતે ખાવી, તથા સમસ્ત કાર્યમાં તેઓની રૂચિ અનુસાર વર્તવું. માતાપિતાને મેટે ઉપકાર છે, તેમાં વળી માતા અતિપૂજ્ય હોવાથી તેને પૂર્વનિપાત, કરેલ છે, જેમ કહ્યું પણ છે કે –
उपाध्यायान्दशाचार्य आचार्याणां शतं पिता । सहस्रं तु पितृन्माता गौरवेनातिरिच्यते ॥१॥
દશ ઉપાધ્યાયની અપેક્ષાએ એક આચાર્ય, સે આચાર્યની અપેક્ષાએ એક પિતા તથા હજાર પિતાની અપેક્ષાએ એક માતા પૂજ્ય છે. એમ ઉત્તરોત્તર પૂજ્યભાવમાં મેટા છે. માતા પિતાને પૂજક ધર્મને લાયક છે.
માર્ગનુસ રિને દશમે ગુણ ત્યજ્ઞનુઘલુતથા અર્થત ઉપદ્રાવવાળા સ્થાનને ત્યાગ કરનાર ધર્મલાયક છે. ઉપદ્રવ તે સ્વચક પરચકાદિ તથા દુર્ભિક્ષ, પ્લેગ, મારી વિગેરે સાત પ્રકારની ઇતિ તેમજ જન વિરે ધ ઇત્યાદિ ઉપદ્રવ રહિત સ્થાનમાં રહેવું. ઉપદ્રવ યુક્ત સ્થાનમાં રહેવાથી અકાળ મૃત્યુ થાય, જેથી ધર્મ અને અર્થના નાશથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org