________________
૧૧૧૧/
ળ
જળ
ક
(૩૨૨)
ધર્મદરાના. વળી ભિન્ન શેત્ર સાથે વિવાહ કરે. એક પુરૂષને વંશ તેનું નામ ગોત્ર. તેમાં થએલ પ્રાણું ગાત્રજ કહેવાય છે. તેની સાથે વિવાહિત થવાથી લેકવિરૂદ્ધતા રૂપ ભારે દેષ છે. તથા જે મર્યાદા ચાલી આવે છે તે ઘણીવાર પુરૂષને અનર્થથી રેકે છે. તે વ્યવહાર જે ચાલુ થાય, તે બેન ભાઈ બચવા પામે. યવન વ્યવહાર આર્યજનમાં પ્રગટ થવાથી અનેક આપત્તિઓ ઉભી થવા સંભવ છે. માટે ભિન્ન શેત્રજની સાથે વિવાહ કરવાની શાસ્ત્રકારની આજ્ઞા બરાબર છે. મર્યાદા યુક્ત વિવાહથી શુદ્ધ સ્ત્રીને લાભ થાય છે. તથા તેનું ફળ સુજાતપુત્રાદિની ઉત્પત્તિ થવાથી ચિત્તને નિવૃત્તિ મળે છે. સાંસારિક કાર્યો જગમાં પ્રશંસનીય કહેવાય છે. તેમજ દેવ, અતિથિ જનની ભક્તિ તથા કુટુંબ પરિવારનું માન સચવાય છે.
પરંતુ સ્ત્રીનું રક્ષણ કરવાના ચાર હેતુ વાંચકે ખ્યાલમાં રાખવા ૧. સમસ્ત ગૃહવ્યવહાર સ્ત્રીને માથે રાખવે, ૨. દ્રવ્ય સ્વાધીન રાખી જોઈએ તેથી અધિક આપવું નહિ ૩. અઘટિત સ્વતંત્રતાને ભેગવટે કરવા દે નહિ, કબજે રાખવી. ૪, પુરૂષે અન્ય સ્ત્રીને ભગિનીભાવ અથવા માતૃભાવથી જેવી.
માગનુસારિને ચેલે ગુણ વાપરો અદ્ભુત પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ અપાય (કર્ણ) નાં કારણરૂપ પાપથી ડરતા રહેવું.
પ્રત્યક્ષ કષ્ટનાં કારણે ચેરી, પરદા રાગમન, જૂગટું રમવું વિગેરે, જેનાથી વ્યવહારમાં રાજકૃત વિડંબના થાય. તથા પક્ષ કષ્ટનાં કારણે મધમાંસાદિ અપેય, અભય પદાર્થ, જેથી નરકાદિ કષ્ટ સહન કરવાં પડે.
માર્ગનુસારિને પાંચમે ગુણ-ગઢ પાવા સમાન અથતું પ્રસિદ્ધ દેશાચારનો આદર કરે છે. ઉત્તમ રીતે ઘણા કાળથી ચાલ્યા આવતે જે ભેજને વસ્ત્રાદિને વ્યવહાર તેનાથી વિરૂદ્ધ ચાલવું નહિ. વિરૂદ્ધ ચાલવાથી તે દેશના નિવાસી કે સાથે વિરોધ થાય. અને વિરોધ થવાથી ચિત્તની વ્યવસ્થા ઠીક ન રહે જેને પરિણામે ધર્મ થાય નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org