________________
(૨૦)
ધર્મદેશના. નીતિના પૈસાથી માછીમારને થએલ લાભ, તથા અનીતિના પૈસાથી ચગીને થયેલું નુકશાન અને બાબત રાજા પાસે જાહેર કરવામાં આવી. રાજા મનમાં ખૂબ સમ કે, નીતિમાન સર્વત્ર નિડર છે, જ્યારે અનીતિમાનું સર્વત્ર શક્તિ હોય છે. કહ્યું પણ છે કે –
सर्वत्र शुचयो धीराः स्वकर्मवनगर्विताः।
कुकमेनिहितात्मानः पापाः सर्वत्र शन्तिाः ॥१॥ પવિત્ર ધીર પુરૂષ સવ ઠેકાણે સ્વકર્મના બળ વડે નીડર રહે છે; જ્યારે કુકર્મ વડે હણાએલા પાપી પુરૂષ સર્વ ઠેકાણે શકિત મનવાળા હોય છે. નીતિમાન પુરૂષ પાસે લક્ષમી સ્વયમેવ આવે છે, જેમ કહ્યું છે કે –
નિપાનષિા પૂર્ણમિવાના
शुनकाणमायान्ति विवशाः सर्वसंपदः ॥२॥ કુવા પ્રત્યે જેમ દેડકાએ તથા જલથી સંપૂર્ણ ભરેલ સરોવર પ્રત્યે જેમ પક્ષિઓ આવે છે તેમ શુભ કર્મવાળા પુરૂષ પ્રત્યે આધીન યુએલ સર્વ સંપદાઓ આવે છે. માટે પ્રથમ ન્યાય પૂર્વક અર્થ, ગ્રહWધર્મનું પ્રથમ કારણ છે.
હવે માર્ગનુસારિને બીજો ગુણ બતાવવામાં આવે છે. વિરાણસર અર્થાત શિષ્ટ પુરૂષના આચારને પ્રશંસક હેય. આ માણસ કઈ દિવસ પણ ઉત્તમ આચારને પામે છે. તૃતી, જ્ઞાની અને વૃદ્ધ પુરૂની સેવાથી જેણે શિક્ષા મેળવેલ હોય તે શિષ્ટ કહેવાય, એવા શિષ્ણને જે આચાર તે શિષ્ટાચાર જાણ. જેમ કહ્યું છે –
लोकापवादनीरुत्वं दीनान्युचरणादयः। कृतज्ञता सुदाक्षिण्यं सदाचारः प्रकीर्तितः ॥१॥
લેકના અપવાદથી બીવું, અનાથ પ્રાણીઓના ઉદ્ધારમાં આદર કરે, તેમજ કૃતજ્ઞતા તથા દાક્ષિણ્યને સદાચાર કહેવામાં આવે છે.
અથવા તો ચાર સપુરૂષને જે આચાર તે સદાચાર. સતપુરૂષના આચારની પ્રશંસા કઈ કવિએ નીચે પ્રમાણે કરેલ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org