________________
(૧૮)
ધર્મ દેશના. મારી સોનામહોર કઈ પવિત્ર પુરૂષને આપજે, જ્યારે શેઠની સેનામહોર મહા પાપી પુરૂષને આપજે. હવે ૦૧વસ્થા શું થાય છે, તે જેવાનું છે.
મંત્રીએ બુદ્ધિમાન તથા વિશ્વાસુ પુરૂષને તે બને કામ અલગ અલગ સેપ્યાં, શેઠની સેનામહોર લઈ એક પુરૂષ શહેર બહાર જતે હતા તેવામાં એક મચ્છીમાર મળે, અને વિચાર કર્યો કે આના કરતાં અધિક પાપી માણસ દુનિયામાં બીજે કેણ મળશે? આ માણસ નિ. ૨પરાધી તથા પ્રાતઃકાળમાં સ્વચ્છ જલાશયમાં સ્વસ્થાનમાં બેઠેલ મને છેને સ્વાર્થ માટે મારે છે, તેથી જો આને અસરણી (સેનામહોર) આપીશ તે સૂત્ર લાવી જાળ બનાવશે અને અધિક મચ્છને મારશે. આમ ધારી શેઠની સોનામહેર મચ્છીમારના હાથમાં આપી પિતે આગળ ચાલ્યા.
મચ્છીમારના હાથમાં સેનામહોર પ્રથમ જ આવી હતી તેણે વિચાર કર્યો કે આને ક્યાં રાખું? લૂમડાં તે જીર્ણ છે, જેગીના મા. ફક કપડામાં માત્ર એક લગેટ છે. ઘણે વિચાર કરતાં અંતે તે સે. નામહેર મોઢામાં મૂકી આગળ વધતાં નીતિસંપન્ન સેનામહેરને જરા અંશથુંકની સાથે પેટમાં જવાથી તત્કાળ તેની વિચાર શ્રેણી બદલાઈ. તે પિતાના મનમાં જ કહેવા લાગ્યું કે “અહે! કઈ ધર્માત્માએ ધર્મ જાણી મને સેનામહેર આપી છે, જેના રૂપીઆ ક. મમાં કમ ૧૫ ઉપજશે, જ્યારે આ મચ્છીના પૈસા તે ચાર કે છે આના ઉપજશે, હજુ મચ્છી જીવે છે તે આટલું પુણ્ય દેનારને થાઓ, આમ વિચારી પાછો ફર્યો, અને તમામ મચ્છીને જે તળાવમાંથી લીધી હતી તેમાં ધીમે ધીમે મૂકી ઘેર આવ્યા. રસ્તામાંથી જાર, બાજ રે, અડદ, મગ વિગેરે લેતે આવ્યા
છોકરાં તથા સ્ત્રી વિચારમાં પડ્યાં કે હમેશાં બાર વાગે ઘેર આવતા ધાન્ય પણ ઘણું ડું લાવતા, તેને ઠેકાણે આજે તે પ્રફુલ્લિત વદને ઘણું ધાન્ય સહિત વેલાસરંઆવેલ છે. આમ મનમાં વિચાર કરતાં કરાં તથા સ્ત્રીએ લાવેલ અનાજને કાચું ને કાચું આવ્યું તેને અસર જરા થયે કે, તરત જ સ્ત્રી બોલી કે આટલું ધાન્ય કયાંથી લાવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org