________________
(કાર)
ધર્મ દેશના.
-
M
AA//
ઉપશમની શેભા છે, જ્ઞાન તથા શુભધ્યાન એ ચારિત્રની શેભા છે જ્યારે શિષ્યની શોભા વિનય પ્રવૃત્તિ એટલે વિનય કરે તેજ છે. ૯
આભૂષણથી રહિત હોય તે પણ બ્રહ્મચારી શોભે છે, દીક્ષાધારી સાધુ પરિગ્રહ રહિતપણે શેભે છે, રાજાને મંત્રી બુદ્ધિથી યુક્ત હેય તેજ લે છે, તેમજ લજજાવાલી શીલવતી સ્ત્રી શેભે છે. ૧૦
અનવસ્થિત એટલે જેનું ચિત્ત સ્થિર ન હોય તેવા માણસને પિતાને આત્મા એજ શત્રુ છે, શીલવાળા માણસને આત્મા યશ પામે છે, અસ્થિર ચિત્તવાળાને આત્મા દુરાત્મા જાણે તેમજ જિતાત્મા એટલે જેણે ઈન્દ્રિયને જીતીને મન વશ કર્યું છે એ આત્મા (સંસારથી ભયબ્રન્ત પ્રાણીઓને) શરણ કરવા લાયક છે. ૧૧.
ધર્મકાર્ય સમાન બીજું કઈ મોટું કાર્ય નથી, પ્રાણિઓની હિંસાથી મેટું બીજું કઈ અકાર્ય નથી, સ્નેહ રાગથી ઉત્કૃષ્ટ બીજે કઈ બંધ નથી, તેમજ સમક્તિ રૂપ બધિ બીજ સમાન બીજે કઈ લાભ નથી. ૧૨.
પારકી સ્ત્રી સેવવી નહિ, મૂર્ણ લેકેની સેવા કરવી નહિ, તેમજ અભિમાની અને નીચ પુરૂષની સેવા ન કરવી તથા ચાડિયા માણસની સેવા કરવી નહિ. ૧૩
ખરેખર, ધર્મિષ્ઠ પુરૂષેની સેવા કરવી, જે પંડિત પુરૂષે હેય તેઓ નિશ્ચયે પૂછવાયેગ્ય જાણવા, જે સાધુઓ છે, તે સમસ્ત રીતે વાંદવાયેગ્ય છે તેમજ જે મુનિઓ નિરહંકારી હોય અથવા શરીરને વિષે મમત્વ નથી રાખતા, તેવા મુનિઓને પ્રતિલાભવા અર્થાત્ અશનાદિક વહેરાવવું. ૧૪
પુત્ર અને શિષ્ય એ બેઉ સમાન જાણવા, મુનિઓ તથા દેને સમાન જાણવા, મૂર્ખ તથા તિર્યંચ (પશુ) એ બેઉ સમાન જાણવા, તેમજ દરિદ્ર તથા મરણ પામેલ બેઉ સરખા જાણવા. ૧૫
સર્વ કળાએ ની અંદર ધમની કળા એજ જીતનારી છે. સર્વ કથાઓમાં ધર્મકથાજ જય પામે છે, સર્વ પ્રકારના બલમાં ધર્મ બબજ જીતનાર છે, જ્યારે સર્વ સુખમાં ધર્મ સંબંધી સુખ તે છે. ૧૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org