________________
માગનુસારના પાંત્રીસ ગુણો.
(૧૫)
अजीर्णे भोजनत्यागी कात्ने नोक्ता च सात्म्यतः । अन्योन्याप्रतिबन्धेन त्रिवर्गमपि साधयेत् ॥६॥ यथावदतिथौ साधौ दाने च प्रतिपत्तिकृत् । सदाननिनिविष्टश्च पक्षपाती गुणेषु च ॥७॥ अदेशकालयोश्चर्या त्यजन् जाननबलाबलम् । वृत्तस्थज्ञानवृकानां पूजका पोष्यपोषकः ॥॥ दीर्घदी विशेषज्ञः कृतझो लोकवदनः। समजः सदयः सौम्यः परोपकृतिकर्मः ॥ए। અત્તરારિપરિદ્વાપરયy | वशीकृतेन्द्रियग्रामो गृही धर्माय कल्पते ॥१०॥
ભાવાર્થ –ન્યાયસંપન્ન પૈસે એ પ્રથમ ગુણ છે. જે સે થી પ્રથમ, ન્યાયસંપન્ન દ્રવ્ય હોય તે અનન્તર સમસ્ત ગુણે આવી મળે છે. ન્યાયથી પ્રાપ્ત થએલ વિભવને ન્યાયસંપન્નવિભવ કહેવાય છે. ત્યાં જરૂર એવી જિજ્ઞાસા થશે કે ન્યાય એટલે શું? અથવા તે ન્યાય જાણ્યા સિવાય ન્યાય કરી શકે નહિ. માટે પ્રથમ ન્યાયનું સ્વરૂપ બતાવવા. માં આવે છે. થર સ્વામિ ગિવિશ્વલિતવઝનશિપजनपरिहारेणार्थोपार्जनोपायभूतः स्वस्ववर्णानुरूपः सदाचारोन्यायः ।
સ્વામિને દ્રહ, મિત્રને દેહ, વિશ્વાસુ પુરૂષને ઠગવું, તથા ચારી વિગેરે નિદિત કર્મોથી અર્થનું ઉપાર્જન કરવું તેના ત્યાગપૂર્વક, પેતપોતાના વર્ણનુસાર જે સદાચાર તેનું નામ ન્યાય.” તેથી મળેલ દ્રવ્ય તે ન્યાયસંપન્ન દ્રવ્ય જાણવું. ન્યાયસંપન્ન દ્રવ્ય ઉમય લેકમાં સુખકારી છે; જ્યારે અન્યાયસંપન્ન દ્રવ્ય ઉભય લેકમાં દુઃખદાયી છે. ન્યાયથી મેળવેલ દ્રવ્યને નિશંક રીતે મનુષ્ય જોગવી શકે છે. સગા સંબંધીને આપી તેઓને ઉદ્ધાર કરવાથી જગમાં કીર્તિ વધે છે, સત્પાત્રમાં આપી શકાય છે તેમજ ગરીબ દીન પ્રાણીઓને ઉદ્ધાર પણ થઇ શકે છે. અન્યાયસંપન્ન પસાથી ઉભય લેકમાં દુઃખ થાય છે. જે તે ભગવે તે લેકે શંકા કરે કે આની પાસે દ્રવ્ય ન હતું, વેપાર પણ તે કઈ કર્યો નથી, કોઈ જગ્યાએથી આવ્યું નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org