________________
(૩૬)
ધર્મ દેશના.
છેવટે દાનમાં, લાભમાં, ભાગમાં, ઉપભાગમાં, તથા વીયમાં સહેતુક અથવા નિર્હતુક જે અંતરાય કરવા તે અતિમ અંતરાય કર્મીના આશ્રવા જાણવા.
પૂર્વોકત રીતે આઠે કર્મના આશ્રવે! નામમાત્ર લખવામાં આવ્યા; તેને યથાબુદ્ધિ મનમાં ધારણ કરી ત્યાગ કરવા લાયક છે. શુભાશ્રવે જો કે અંતે ત્યાગ કરવા લાયક છે તે પણ મેાક્ષના કારણ ભૂત હોવાથી તે આશ્રવાના આશ્રય પૂર્વાંચાÊએ કરેલા છે. તેથી મા ક્ષાભિલાષી જીવાએ તેના આશ્રય કરવા અને અશુભાશ્રવાના મન, વચન, કાયાથી ત્યાગ કરવા, કારણ કે સંસારનું કારણ આશ્રવ જ છે, • વ્રતની શ્રેષ્ઠતા. :
સંસાર સમુદ્રમાં તરવા માટે પ્રવ્રજ્યા પ્રહણ સમાન છે, તેનું ધારણ કરવુ તેજ ખરૂ' સંસાર તરવાનુ કારણ છે. સૂર્યને તાપ શાંત કરવા જેમ મેઘ સમર્થ છે, હાથીએને ભગાડવા જેમ લિ‘હુ સમ છે, જગતમાં અંધકારનો નાશ કરવા જેમ ભાસ્કર ( સૂર્ય ) સમર્થ છે, પ્રાણિઓને ભય દેનાર સર્પાને દૂર કરવા જેમ ગરૂડ સમર્થ છે, જીવાને દુઃખ દાવાનલની વૃદ્ધિ કરનાર દાચિતે દૂર કરવા જેમ કલ્પવૃક્ષ સમથ છે; તેમ સૌંસાર સમુદ્રથી ભયભીત થએલા ભવ્ય જીવાને પાર પમાડવા વ્રત સમ છે, વળી અનેક પદવીઓનુ પ્રદાન કરવારૂપ અદ્વિતીય દાનશેડીય વાળુ પણ વ્રત જ છે. કહ્યુ છે કેઃ— आरोग्यं रूपलावण्ये दीर्घायुष्यं महर्द्धिता ।
|| ૬ ||
आज्ञैश्वर्यं प्रतापित्वं साम्राज्यं चक्रवर्त्तिता ॥ १ ॥ सुरत्वं सामानिकत्वमिन्द्रत्वमहमिन्द्रता । सिद्धत्वं तीर्थ नाथत्वं सर्व व्रतफलं ह्यदः एकाहमपि निर्मोहः प्रव्रज्यापरिपालकः । न चेन्मोक्षमवाप्नोति तथापि स्वर्गभाग्भवेत् ॥ ३ ॥ ભાવાર્થ :—આરગ્ય, સુન્દર રૂપ, શરીરનું લાવણ્ય, લાંબુ આયુષ્ય, માટી ઋદ્ધિ, આજ્ઞા પ્રધાનતા, પ્રતાપ, મલેશ્વરપણું, ચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org