________________
(૩૦૨)
ધર્મ દેશના.
જન ક્રિયા, દેવગુરૂનુ પૂજન, ( ૨ ) ને કઈ મળવા આવે અથવા રસ્તામાં મળે તે પ્રથમ મિષ્ટ વચનથી ખેલવું, તથા જે વચન વણા નીકળે તે પ્રિય નીકળે તેનુ નામ પ્રિયાલાપ, તેમજ સુખશાંતિ પૂર્વક પ્રશ્ન પૂછ્યું જે શાન્તિમાં છે ? ઇત્યાદિ, વળી લેાકવ્યવહારમાં મધ્યસ્થતા, એટલા મનુષ્યાયુષ્યના આસ્રવે છે. ૩
ફ્લેક રજી કરવામાં
હવે દેવાયુષ્યના બહેતુ સૂચક આવે છેઃ—
॥ ક્ ॥
li મૈં ।।
सरागसंयमो देशसंयमो ऽकामनिर्जरा । कल्याणमित्र संपर्को धर्मश्रवणशीलता पात्रे दानं तपः श्रद्धारत्नत्रया विराधना । मृत्युकाले परिणामो लेश्ययोः पद्मपीतयोः बाळतपोऽग्नितायादिसाधनोलम्बनानि च । अव्यक्तसामायिकता देवस्यायुष आस्रवाः ભાવાથ;—સરાગ સયમ, દેશ સયમ, અકામ નિર્જરા, સન્મિત્રના સચેાગ કરવા, ધર્મ તત્ત્વ સાંભળવાને સ્વભાવ, ૧. પાત્રમાં દાન, તપસ્યાકરણ, શ્રદ્ધા, જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્નત્રયની વિરાધના નહિ કરવી, મૃત્યુકાલમાં પદ્મ અને પીત કેશ્યાના પરિણામ ર. ખાલતપ એટલે તત્ત્વજ્ઞાન રહિતપણે મનુષ્ય સ્વર્ગ અથવા રાયાદિની પ્રાપ્તિને માટે જે તપસ્યા કરે છે તે, અગ્નિ અથવા જલ વિગેરેથી મરણુ તથા દેરડા પ્રમુખના ગળાફાંસ ખાઇ મરણ, ( તાત્પર્ય કે શાંતિ પૂર્વક ખરા અંતઃકરણથી અગ્નિ પ્રવેશ કરી પતિ પાછળ મરનાર સ્ત્રી સ્વર્ગગામિની થય છે, તેમજ જળમાં ડૂબવાથી પણ વ્યંત ૨ દેવ થાય છે, પ્રેમાધીન કોઇ ફાંસો ખાય છે તે તે મરણુ સમય સમભાવ રાખવાથી વ્ય‘તરાદિ દેવના જન્મ પ્રાપ્ત કરે છે, માટે જ પૂર્વી ત અગ્નિ જલાદિથી મરણુ તથા કાંસાથી મરણને દેવગતિનાં આસ્રવ માનેલા છે) તથા અવિધિથી કરેલા સામાયિકાદિ ધમકૃત્યા પણ દેવાયુષના આસવા છે. ૩.
M
હવે નામકમનાં આશ્રવે ત્રણ વિભાગથી બતાવવામાં આવે છેઃ(૧) અશુભ નામ કર્મના ( ૨ ) શુભ્રનામ કર્મના (૩) તથા તી કૃન્નામ
Jain Education International
॥ ? ।।
For Private & Personal Use Only
www.jainelibrary.org