________________
દેવગતિમાં દુઃખ.
(૨૯)
કામ કાય તથા
પુણ્યના
ચૈાગે સ્વગની પ્રાપ્તિ થયે છતે પણું કામ, ભય વડે આતુર થએલા કાંઢપિક દેવ સ્વસ્થતાને અનુભવતા નથી, અર્થાત્ કામી દેવા ઈચ્છા પૂર્ણ કરી શકતા નથી, તેમજ શાંતિ પામતા નથી. ૬
હવે દેવલાકથી ચવવાના ચિહ્નાને વારવાર જોઇને ચારીને તેઓ વિલાપ કરે છે તથા ખેલે છે કે હવે અમે સમૃદ્ધિ છેડીને કયાં જઈશુ' ? ' ૭
(
"
વિવેચનઃ–ઢવામાં ક્રોધ, લેાલ, માન, અને માયા રહેલી છે, પરંતુ લાલનુ જોર વિશેષ છે. લાભથી લડાઇ કરે છે, તથા લાભથી દુ:ખી થાય છે. તેશ્માનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમનુ' છે, તથા ઓછામાં એહુ` દશ હજાર વર્ષનુ છે. દેવામૂલ ચાર પ્રકારના છે, પરંતુ તેના ઉત્તર ભેદ ૧૯૮ છે. દેવા કેટલાક ઉંચ જાતિના હોય છે, કેટલાક નીચ જાતિના પણ છે. નીચ જાતિના દેવાની પગમાં પહેરવાની મેાજડી પણ એટલી કિંમતી છે, કે આખા જ'બૂદ્વિપની ઋદ્ધિ જેટલી તેની કિંમત આંકી શકાય, તે પછી તેની ઓજી ૠ દ્ધિનુ વર્ણન તે સર્વજ્ઞ સિવાય કાણુ કરી શકે ? આટલી ઋદ્ધિ સમૃદ્ધિ તથા શાશ્વત દેવલેાકનાં વિમાન વગેરે ભાગ સ્થાનાદિની સામગ્રી છતાં દેવા દુઃખી ગણાય છે. તેનું મૂળ કારણ મેહદશા અને તેને લીધે થએલા મમત્વભાવ છે. ચ્યવન પહેલાં છ માસ અગાઉથી તેઓને ચ્યવનનાં ચિહ્ના માલૂમ પડવા લાગે છે, એટલે કે કલ્પદ્રુમ થી ઉસન્ન થએલી ફૂલની માળાને પોતાના મુખ કમળ સહિત મિલન એલી જાએ છે, શરીરના અવયવો શિથિલ થયા હોય, એમ તેઓને લાગે છે, બલવાન પુથી પણુ નહિ કપાવી શકાય એવા કલ્પવૃક્ષા ને તે કંપતા જૂએ છે, જન્મથી પેાતાની સહચારી એવી શેાભા અને લજ્જા દૂર થતી તેઓને જણાય છે, વળી તેઓ અદ્દીન છતાં દીનતા ધારણ કરે છે, નિદ્રા રહિત છતાં નિદ્રા આવવા લાગે છે, પેતે નીરાગ છતાં શરીરના સાંધા ટુટવા લાગે છે, તથા પદાર્થાને દેખવામાં અસમર્થ બને છે, તેમજ મરવાની ઇચ્છાવાળા મનુષ્યા જેમ અપથ્ય પદાર્થ નુ સેવન કરે છે, તેવી રીતે તે ન્યાયધર્મને તિલાંજલી
૩૭
Jain Education International
י
તથા વિ
'1
આ ઋદ્ધિ
For Private & Personal Use Only
www.jainelibrary.org