________________
દેવતિમાં દુઃખ.
(૨૮૭)
એલાવ્યે છે. ” શેઠનાં આવાં વચન સાંભળી બ્રાહ્મણુ થાડું· ધણું તત્ત્વ સમજી ગયા હતા, તે પણ તેણે શેઠને કહ્યું:—
“ મારા ઉપર એક સતપુરૂષ પ્રસન્ન થયા છે, અને તેણે મને મારી ઇચ્છા પ્રમાણે જે માગું, તે આપવાનુ કહ્યું છે, મેં ધાર્યું કે દુનિયામાં છમાસ સુધી ફ્રી કોઇ સુખી પુરૂષને જેઈ તેના જેવુ સુખ માણુ. ફરતાં ફરતાં મારૂ મન, તમારા ઠાઠ માટે જોઇને લલચાણું, અને વિચાર થયે કે-ખા શેઠના જેવુ* સુખ માણુ, પાછળથી વળી એવા વિચાર થઇ આવ્યે કે-શેઠને સાક્ષાત્ પૂછીને માશુ'. તેજ કારથી હું આપને મેળાપ ચાહતા હતે.” આમ જાણી શેઠ ઓલ્યા:- ભાઇ, મને જરા પણ સુખ નથી, હું તા મહા દુ:ખી છું, ભૂલેચૂકે પણ મારા જેવું સુખ માગીશ નહિઁ”
આવી રીતે શેઠનાં યથાર્થ વચન સાંભળી હતાશ મની બ્રાહ્મણ, ‘માગે તે આપુ’ એવાં વચન ખાલનાર સતને શરણે જવાના નિશ્ચય કરી વિદાય થયે, સતની પાસે આવીને ખેલ્યાઃ—
"
“ હું મહાત્મન્ ! આપના જેવા સુખને ચાહું છું.” સંતે કહ્યું—“ તથાસ્તુ ! ”
હવે બ્રાહ્મન્ચુ તિરંજનની અપેક્ષાએ ભારે સુખી થયે. આ દૃષ્ટાન્તથી ફક્ત મુનિવરી સત્રાય અન્ય મનુષ્ય સુખી નથી, એમ સિદ્ધ થાય છે.
દેવગતિમાં દુઃખ.
હવે દેવગતિમાં દેવા સુખી છે કે નહુિ ? તે બાબતના નિર્ણય નીચે લખેલા શ્લોકા ઉપરથી થઇ શકશેઃ-~~
शोकामर्षविषादेर्ष्या दैन्यादिहतबुद्धिषु । अमरेष्वपि दुःखस्य साम्राज्यमनुवर्त्तते दृष्ट्वा परस्य महतीं श्रियं प्राग्जन्मजीवितम् । अर्जितस्वल्पसुकृतं शोचन्ति सुचिरं सुराः
Jain Education International
For Private & Personal Use Only
॥ ? ॥
॥ સ્ i
www.jainelibrary.org