________________
(૨૮૦)
ધ દેશના.
જવાથી મજબૂત થઈ જાય છે, તેથી કરોળી તેમાંથી નૌકળી શકતા નથી, અને ત્યાંજ મરણને શરણ થાય છે, તેજ પ્રમાણે મનુષ્ય પણ પોતાના સુખને સારૂ ધન, ધાન્ય, ઘર, ખાર, પુત્ર, પરિવારને વધારે છે, પછી તેની મેહજાળમાં ફસાઇ આત્મકલ્યાણના હેતુ—ચારિત્રરૂપ ધર્મને પામી શકતા નથી; તથા મરણ પામી પૂર્વોક્ત નરક તિર્યંચગતિના દુઃખેા પામે છે. પરવશ પડેલા તિર્યંચેા ભૂખ, તરસ, તાડન, તનાદિ દુ:ખા સહન કરે છે, તે દુઃખા જોઇને કઠોર હૃદયવાળા મણસ પણ એક વાર તા યા ભાવવાળા થાય જ, કર્મને આધીન થઈને જીવે. જે કષ્ટ સહન કરે છે, તેના સામે ભાગ પણ જે ધર્મને આધીન થઈ જીવેા કષ્ટ સહન કરવા કબૂલ કરે તે જરૂર ઉત્તમ ગતિ મેળવે; તેમાં શક બિલકુલ નહિ. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ તથા વનસ્પતિ એ પાંચ પ્રકારના સ્થાવમાં જીવ છે એવું જૈન શાસ્ત્રકારો નિઃશંક રીતે માને છે, ત્યારે ઇતર શાસ્ત્રકારે અગ્નિ સિવાય બાકીના સ્થાવરમાં જીવ હેાવાના સ્વીકાર કરે છે; પરંતુ આજકાલ સાયન્સમાં આગળ વધતા જતા લાકા પાંચે સ્થાવરમાં જીવે હાવાને સ્વીકાર કરે છે. તેટલા સારૂ સ્થાવર જીવેાની યતના કરવી જોઇએ, તથા એ ઇન્દ્રિયવાળા જીવાથી માંડીને પચે દ્રિય સુધીના તમામ ત્રસ જીવેાની ગૃહસ્થાએ રક્ષા કરવી જોઇએ. જેથી ભવાન્તરમાં સુખ સમૃદ્ધિના પાત્ર થઇ, પૂર્વોક્ત નરક તથા તિર્યંચ ગતિના ક્ષય કરી, ઉત્તરાત્તર મનુષ્ય તથા દેવગતિના સ`બંધથી પણ મુક્ત થઇ મેાક્ષગતિને પમાય,
મનુષ્ય ગતિને દેવે પણ ચાહે છે, તથા સત પુરૂષો (મનુષ્ય ) દેવતાનુ સુખ ચાહે છે, તેથી મનુષ્ય તથા દેવ એઉ ગતિએ ચાહવા લાયક છે, તે તેનેા સંબંધ છેડવા અભીષ્ટ કેમ માને છે ? એમ કાઇ પ્રશ્ન કરે તે તેના જવાmમાં સમજવુ` કે, મનુષ્યગતિ તથા દેવગતિ દુઃખ મિશ્રિત છે, તંથી હૈય છે, મેક્ષગતિ નિરાખાધ હાવાથી ઉપાદેય છે, તેટલા સારૂ મનુષ્યગતિ દુ:ખમિશ્રિત છે તે વાત હવે બતાવે છેઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org