________________
(૧૪)
ધર્મ દેશના.
આ જ્ઞાવિધિ ગૃહસ્થા માટે છે, બ્રહ્મચારીએ ગૃહસ્થા કરતાં અમા લેપ કરવા, વાનપ્રસ્થાએ ત્રણ ગણા, તથા યતિઓએ ચારગુણા લેપ કરવા.
ભાઇઓ, હવે જોવાનુ` છે કે આ ઉપર કહેલા શ્લેાકેાથી, બ્રહ્મનારી સાગ્રુત્તિ: એ વાક્ય તા હવામાં અદ્ધર ઉડી જાય છે. વળી આ શ્લેાકામાં બતાવ્યા પ્રમાણે વિધિ કરનાર તે સાંપ્રતમાં કઇ જોવામાં આવતા નથી, તે શું તે તમામ અપવિત્ર સમજવા ? વળી તિ (સાધુ) જો મનુસ્મૃતિના આ શ્લોકેામાં બતાવ્યા પ્રમાણે ગાયવિધિ કરવા બેસશે તો, મારા ધાર્યા પ્રમાણે, તેઓને ઇશ્વર ભજનના સમય મળી શકશે નહિ; વળી ધારો કે કદાચ ખરાખર વિધિ કરશે, તાપણુ અન્ય માસ તેને શુદ્ધ થએલા કબૂલ કરશે નહિ, કારણ કે આ પ્રમાણે શુદ્ધ થએલા સાધુનું થૂંક કાઇ માણુસ ઉપર પડશે તે શું તે સામે માણસ ગુસ્સે થયા વિના રહેશે? કદાપિ નહિ. કદાપિ સાધુ જાણીને નહિં બેલે તે અંતઃકરણમાં તે દુ:ખી થશેજ. તાત્પર્ય એ છે કે ક્રેડ ઘડાથી સ્નાન કરો, હુજારા નદી કૂવામાં ડૂબકી મારે અને એ પ્રમાણે શુધ્ધ થઇ કાર્યના ઉપર કાગળા કરી જુએ, જોઉં, લડાઇ થાય છે કે નહિ ? કાયને મદિરાના ઘટની ઉપમા તથા ગર્દકીના ગાડવાની ઉપમા આપી છે, તે સાચી છે. માટી અથવા જલાદિથી શરીરની શુદ્ધિ માન નાર ફાતરાને ખાંડે છે . એમ જે તત્ત્વવેત્તાઓ કહે છે તે સર્વથા ચેાગ્યજ છે. ૧૧
તેજ કારણથી આ (અપવિત્ર) શરીરવડ માક્ષ છે ફળ જેવુ એવુ’ તપ આદિ ધર્મરત્ન લેવું તે સર્વથા ઉચિત છે, સમુદ્રનું દૃષ્ટાન્ત એટલા સારૂ આપેલ છે, કે જો કે સમુદ્ર ખારે છે, તેપણ તેમાંથી ઉત્તમ રત્ના કાઢી લેવા યોગ્ય છે, તેજ પ્રમાણે આવા અશુચિ શરીર વડે પણ ધર્મકાર્ય કરવા પણ યાગ્ય છે. ૧૨.
આ પ્રમાણે શરીરની સ્થિતિ મતાન્યા બાદ “હું જીવ' તું એક લે છે, પરભવમાં તારે એકલા જવુ પડશે, ઇત્યાદિ” ભાવનાના શ્યાદા ઢાંકીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org