________________
મનુષ્યજન્મની દુર્લભતા.
www
તેને સુવર્ણની ગીનિને એક થાળ ભરી આપી તથા તે દિવ્ય પાશા આપી શહેરમાં મેક્લ્યા, હવે તે પુરૂષ મેટા રસ્તા ઉપર બેસી એલવા લાગ્યા કે હે લેાક, જે મને જીતે તેને હું આ સેનાના મહેારથી ભરેલેા થાળ આપું, અને જો હું જીતુ તે ફકત એક સેાના મહેાર લઉં. આમ જાણી ઘણા લેકે તેની સાથે રમ્યા, પરંતુ જેમ કોઇનાથી તે પુરૂષ હારવા દુર્લભ થયા, તેમજ મનુષ્યાવતાર પણ દુર્લભ સમજવા.”
(૨૪૭)
હવે ત્રીજા ધાન્યના દૃષ્ટાન્તનું સ્પષ્ટીકરણઃ—‘દુનિયાનાં તમામ પ્રકારનાં ધાન્યા એકઠા કરી તેમાં એક પાલી સરસવ નાંખી કોઇ એક સો વર્ષની ઘરડી ડોશીને તે ધાન્યના રાશિ જુદા કરવા હૂકમ કરવામાં આવે તે તે ડાસીથી દરેક ધાન્ય અલગ અલગ થવુ મહુ દુર્લભ છે, તેમ મનુષ્યેાના અવતાર પણ દુર્લભ છે.”
ચોથુ દ્યૂત દૃષ્ટાન્ત:
એક રાજાને એક સે આઠ રત્ભવાળી એક સભા હતી, પ્રત્યેક તલની અંદર એક સે આઠ હાંસા હતા. એક પુત્રને રાજ્યને લાભ થકે મારે રાજાની ગાદી ઉપર બેસવું, આ વાત મંત્રિએ જાણી, હવે રાજાએ તમામ પુત્ર પ્રપાત્રને એકઠા કરી કહ્યું કે ભાઈ ! જેની રાજ્ય લેવાની ઇચ્છા હૈાય તે મારો સાથે જુગાર રમે મને જીતે તે રાજા થાય, પરંતુ તેની રીતિ આ પ્રમાણે—એકસો ને આઠ દાવ જ્યારે તમામ એક સાથે આવે ત્યારે એક હાંસ જીતે, વળી જે તેમાં વચ્ચે રાજાના દાવ પડે તે તમામ વ્યર્થ થાય, એવી રીતે એકસે આઠ હાંસ જીતે ત્યારે એક સ્તંભ થાય, તેવીજ રીતે એકસે આઠ સ્તંભ જીતવા જેમ દુલભ છે તેમ મનુષ્યના જન્મ પણ દુર્લભ છે.”
પાંચમું રત્નનુ' દૃષ્ટાન્તઃ—“કાઇએક શેઠની પાસે પરંપરાથી ઉતરી આવેલે તેમજ પાતે પણ ઉપાર્જન કરેલા, અનેક રત્નાને સંગ્રહ હતા; કોઇ પણુ દહાડા તે એકે રત્ન બહાર કાઢતા નહાતા. એક સમયે તે દેશન્ટર વેપારને માટે ગયે, હવે પુત્રાએ વિચાર્યું કે પિતા લાભથી રત્ના બહાર કાઢતા નથી, ઘરમાં ક્રોડ સાના મહાર છતાં આપણી ધ્વજા બીજા કાટીમ્બ્રજાની માફ્ક કેમ ન ચડે? એમ વિચારી દેશાવરથી આવેલા રત્ના વેપારીને હાથે વેચી નાંખ્યાં, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org