________________
શરીરની અસ્થિરતા અપવિત્રતા.
(૨૫૭)
ના નિર્વાણ સમયે ઈન્દ્ર મહારાજે પ્રભુને પ્રાર્થના કરી કે, “હે પ્રભે ! આપનું આયુષ્ય ડું વધારે, જેથી આપના ભકતને ધર્મધ્યાનમાં પીડા કરનાર ભસ્મગ્રહ નડે નહિ.” આ વખતે ભગવાને સ્પષ્ટ કહ્યું, કે “હે ઇન્દ્રા તે વાત કદી પણ બની નથી, બનતી નથી અને બનવાની પણ નહિ.” વાંચનાર! વિચારવાનો સમય છે કે આનું નામ જ યથાથવાદિત્વ, તે યથાર્થ વકતૃત્વ ગુણ જે અન્યમાં હોત તે પૂર્વે. કત નિર્મુલ ગપાટા ચાલતા નહિ. ધારે છે કે ઈ ચલાવે છે તેને કોઈ માનત નહિ. કરાલ કાળ પિશાચે નામ તેને નાશ કર્યો છે. મહાન મહાન ચકવન્તી, વાસુદેવ, બળદેવ, તથા પ્રતિ વાસુદેવ વિગેરે સં. ખ્યાબંધ આ દુનિયા પર થયા ને ગયા, કેઈ અમર થયો નથી. અને મર (દેવ) પણ સ્વાયુષ્ય ક્ષય થયે ચ્યવન ક્રિયા કરે છે. તે ઈતર પ્રાશુઓની વાતજ શી? કાળની વિશેષ કીર્તિમાં નીચેના સ્લેકે પણ વાંચવા લાયક છે -
संसारोऽयं विपत्वानिरस्मिन्नियततः सतः । पिता माता सुहृद्भधुरन्योऽपि शरणं न हि ॥ १ ॥ इन्झोपेन्मादयोप्यत्र यन्मृत्योर्यात गोचरम् । अहो ! तदन्तकातड़े कः शरण्यः शरीरिणाम् ॥ ॥ पितुर्मातुः स्वमुत्रांतुस्तनयानां च पश्यताम् । अत्राणो नीयते जन्तुः कर्मनिर्यमसद्मनि ॥३॥ शोचन्ति स्वजनानन्तं नीयमानान्स्वकर्मनिः। नेष्यमाणं तु शोचन्ति नात्मानं मन्दबुझ्यः ॥४॥ संसारे मुखदावाग्निज्वलज्ज्वालाकरालिते । वने मृगार्नकस्येव शरणं नास्ति देहिनः ॥ ५ ॥ अष्टाङ्गेनायुर्वेदेन जीवातुभिरथाङ्गदैः । मृत्युञ्जयादिनिमन्त्रैराणं नैवास्ति मृत्युतः ॥ ६ ॥ खड्गपञ्जरमध्यस्थचतुरङ्गचमूवृतः। रङ्गवत्कृष्यते राजा हरेन यमकिङ्करैः ॥ ७॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org