________________
(૨૬૦)
ધ દેશના.
જે ક્ષત્રીય પુત્રા તલવાર માત્ર શસ્ત્રની સહાયથી પૃથ્વીને નિ. કટક કરે છે, તે ક્ષત્રીય માંએ પણ યમરાજની ભ્રકુટીના વિકાર માત્રથી ભયભીત બની પોતાના મેઢામાં આંગલીએ ઘાલે છે. ૯
નિષ્પાપાચરણ મુતિના, તલવારની ધારા તુલ્ય ત્રતાવડે કરીને પણ કાળના પ્રતિકાર કરવા કઈ રીતે શકય નથી. ૧૦
અહા ! આ વિશ્વ, શરણુ રહિત, અર:જક, અનાયક તથા પ્રતીકાર રહિત જણાય છે, કારણકે તેને કલરૂપ રાક્ષસ ગળી જાય છે. ૧૧ કેવળ ધર્મ એક પ્રતિકાર કહી શકાય, તે પણ મરણ પ્રતિ તા હિજ; ફ્કત શુભ ગતિને દેનાર ધર્મ હોવાથી તેને પ્રતિકાર તરીકે અણવામાં આવે છે, કારણ કે ધર્મિષ્ટ પુરૂષને પણ કાળ છેડતા
નથી. ૧૨
હવે કાષ્ઠને શંકા થશે કે કાળના પ્રતિકાર કેાઇ છેજ નહિ તે જીવાની મુકિત કેમ થઇ અને થશે ? તેના સમાધાનમાં હવે તેરમા શ્લોકના અથ આ પ્રમાણે છે;-“દીક્ષારૂપ ઉપાય ગ્રહણ કરીને અક્ષય સુખ જેમાં રહેલું છે, એવા ચતુર્થ પુરૂષાર્થ મેાક્ષને માટે પ્રયત્ન કરવા જેથી કાળનેા જય થશે અને જીવ અનુપમ સુખને વિલાસી મનશે. ૧૩
પૂર્વોકત ફ્લાકાની વ્યાખ્યાથી સિદ્ધ થયુ` કે આ શરીર નાશ થવાવાળુ અને અશરણુ છે, વળી તે અપવિત્ર પણ છે તેને માટે નિમ્ર લિખિત ફ્લેાક વાંચાઃ
-
रसःसृग्मांसमेदोऽस्थिमज्जाशुक्रान्त्रवर्चसाम् ।
अशुचीनां पदं कायः शुचित्वं तस्य तत्कुतः ? ॥ १ ॥ नवस्रोतस्रवद्विस्ररसनिः स्यन्दपिच्छिले ।
देहेपि शौच संकल्प महामोह विजृम्नितम् ॥ २ ॥ शुक्रशोणितसंभूतो मलनिःस्यन्दवर्द्धितः ।
મનેં નાયુતંત્રઃ શુચિઃ હ્રાયઃ થં નવેમ્ ? ।। મૈં ॥ मातृ जग्धान्नपानोत्थर सनामी क्रमागतम् । पायं पायं विवृद्धः सन् शौचं मन्येत कस्तनोः ? ॥४॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org