________________
ધ દેશના.
(૯). જેમ વનના અગ્નિ અમુક ઉપર રામ અથવા અમુકની ઉપર દ્વેષ ધારણ કર્યા સિવાય આખી અટવીને ભસ્મસાત્ કરેછે, તેમ કાળ પણ ગુણેામાં દાક્ષિણ્ય નથી ધરતા તેમ દાષામાં દ્વેષ પણ કરતા નથી, પરંતુ દાવાનળની માફક મનુષ્યેાના અંત કરેછે. ( ૧૦ ) કુશાઅવડે માહિત થએલા હું પુરૂષા ! તમારે પણ એવી આશકા તા કદી કરવીજ નહિ કે કોઇપણ ઉપાય વડે કરીને મારી કાયા નિરૂપદ્રવ થશે. ( ૧૧ ) જે પુરૂષ મેરૂના દંડ બનાવવા તથા પૃથ્વીને છત્રની માફ્ક ધારણ કરવા સમર્થ હતા, તેઓ પણ પોતાને અથવા અન્યને કાળથી બચાવી શકયા નથી – ( ૧૨ ). કીડીથી લઈ ઈન્દ્ર મહારાજ પર્યન્ત સર્વત્ર કાળ મહારાજના શાસનના સમર્થ અમલ થઈ રહે છતે, ઉન્મત્ત સિવાય કયા ડાહ્યા પુરૂષ કાઇ પણ રીતે કાળને ઠગવાનુ ખેલે ? અર્થાત્ કાળને કાઈ ઠગી શકે નહિં. ( ૧૩ ) કોઇપણ લેાકાએ પૂર્વ પુરૂષામાંના કાણુ પુરૂષને કોઇપણ ઠેકાણે જો જીવતા જોયા હોય, તાજ, ન્યાય માર્ગથી વિરૂદ્ધ એવું જોકે કાળને ઠગવાનું કામ છે તે પણુ, તે સંભવી શકે. પરંતુ તેમ બનતું નથો, તેથી કાળને ઠગવાનું કામ ન્યાયમા ંથી વિરૂદ્ધ છે.
(૧૫૬)
વિવેચનઃ—કાળે કાઈને છેડયા નથી, અને છેડશે પણ નહિ, તત્ત્વવેત્તાઓએ કૃત્તાન્ત અથવા કાલનું નામ સર્વભક્ષી અથવા સમવતી એટલે નિષ્પક્ષપાતપણે વનાર તથા સર્વભક્ષી એટલે સનુ ભક્ષણ કરનાર છે, કારણ કે તેને કાઇમાં દાક્ષિણ્ય નથી, તેમજ તેના ઉપર ફાઇના દામ નથી કે જેથી કરીને તે પેાતાના કાર્યથી અટકે. જગતમાં ભદ્રિક પ્રાણીઓને ભમાવવા સારૂ એવા કેટલાક ગપાટા ચાલે છે કે, અમુક પુરૂષ રાત્રે અમુક સ્થાનમાં આવેછે, આવીને કથા કરે છે, અથવા અમુકને ભણાવે છે, કારણ કે તે પુરૂષ જીવન્મુક્ત છે; વિગેરે. ભાઇઓ! આવી કલ્પના કોઇપણ રીતે અનુભવમાં આવી શકે તેવી નથી, કદાચ ભૂત, પિશાચ, બ્રહ્મરાક્ષસ વિગેરે થઇ ભલે પટન કરે. પણ તેજ શરીરથી પાછું આવવું અથવા તેને માથે મૃત્યુ નથી એમ માનવું તદ્નન ભ્રમમૂલક છે. આયુષ્ય પૂર્ણ થયે છતે ઈશ્વર નામધારી પુરૂષાને પણ કરાળ કાળે છેાડયા નથી; શ્રી મહાવીર સ્વામી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org