________________
મનુષ્યજન્મની દુર્લભતા.
(૨૪૫)
જો અમે મનુષ્ય જન્મનું ઉત્તમ ફળ નહિ ચાખીએ તે મનુષ્યેાથો ભરપુર શહેરના મધ્ય ભાગમાંજ લૂટાણા એમ ગણાઇશું. ૩.
વિવેચનઃ—થાડા મૂલ્યવાળું રત્ન પણુ જો મનુષ્યના હાથમાં હાય તે પણ તે કેવી સભાળથી તેનુ રક્ષણ કરેછે ? હવે ધારો કે નાવમાં બેઠેલ પુરૂષ હાથમાં રત્નને લઈને જીવે છે તેટલામાં કાઈ પ્રમાદના કારણથી તે પાણીમાં પડી જાય તે તે ફ્રીને શુ તેને મળે ખરૂ ? કદાચ મળે તે કેટલે બધા પરિશ્રમકરે ત્યારે મળે ? રત્ન શુમ થતી વખતે પુરૂષના મુખના ચહેરામાં તથા વચન વામાં કેટલેા ફારફેર થાય છે તથા હૃદયમાં કેટલી બધી ચિન્તા થાય છે, તે જોવાનું છે. જોકે ગુમાવવામાં આવેલું રત્ન કઇ એ વસ્તુ નથી કે જે પાછુ આખા ભવ સુધી પેદા થાયજ નßિ, કદાચ ધારો કેન થાય તે! તેથી કાંઇ આબરૂ જવાની નથી, તે પશુ પુરૂષ તે રત્નને મે તે ળવવા સારૂ હજારો પ્રયત્ન કરે છે, હવે વિચારવાના સમય છે કે આ સ’સાર સમુદ્ર અત્યન્ત ઉંડા તેમજ અનંતા ચાન લાંખે છે કે જેની અ‘દર અનંત જીવાનાં રત્ના ગુમ થએલાં છે, તેવીજ રીતે વત્ત માન સમયમાં પણ જીવાનુ મનુષ્ય જન્મરૂપ મહામૂલ્ય અલભ્ય રત્ન પ્રમાદથી પડે છે, પણ તેના શાક જીવને જરા પણ થતા નથી, તેમજ તે રત્નને પાછું મેળવવા ખીલકુલ પ્રયત્ન નહિ કરતાં ચારાશી લાખ જીત્રા:નિમાં પર્યટન કરે છે, તે ખરેખર ભારે ખેદ તથા આશ્ચયના વિષય છે,
કદાચ અકામ નિરાના ચગે નદીપાષાણુ ન્યાયવડે કરીને જીવ મનુષ્યપણુ' પામી જાય તે પામી જાય તેની ના નહિ, પરંતુ શાસ્ત્રકારો દશ હૃષ્ટાન્તાવડે કરીને મનુષ્ય જન્મની દુર્લભતા ખતાવે છે, જેમકે શ્રી ઉત્તરાધ્યયનની ટીકામાં લખ્યું છે કેઃ—
चुल्लग पासग धन्ने जुए रयणे य सुमिण चक्के य । चम्म जुगे परमाणू दस दिहंता मणुअलंभे ॥ १ ॥
અર્થ :—(૧) ચલાનું (ર) પાશાનુ (૩) ધાન્યનું (૪) જુગારનુ' (પ) રત્નનુ' (૬) સ્વપ્નનું (૭) ચક્રનું (૮) કર્મનું (૯) ધાંસરાનુ તથા (૧૦) પરમાણુનુ એમ દશ ટકાન્તા વડે કરીને મનુષ્યનુ જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org