________________
શરીરની અસ્થિરતા અપવિત્રતા. (પ) સ્પતિના જે હોય તે પણ કાળના પ્રભાવથી વારંવાર સ્મલિત જીભવાળે બની મૂની દશાને પામે છે. (૨) સુંદર ચાલવાની શકિતવડે જે જાતિવંત ઘોડાનું અનુકરણ કરે છે, તેજ પુરૂષ વાયુ આદિ દેગવડે ચાલવાની શકિતથી હીન થયા છતે, પાંગલા પુરૂષની દશાને પ્રાપ્ત થાય છે. (૩) પરાકમવાળા બહુવડે જે મહા બળવંત ગણાય છે, તેજ રેગાદિવડે અસમર્થ હાથવાળ થવાથી હંઠાની ગણતરીમાં ગણાય છે. (૪) દૂર દર્શનની શક્તિ વડે જે ગધ પક્ષીની માફક દેખી શકે છે, તે જ માણસ અન્ય સમયે આગળ રહેલ પદાર્થની દર્શનશક્તિમાં હીન સત્વ થયાથી આંધળાની દિશા પામે છે. (૫). અહો ! પ્રાણીઓનું શરીર ક્ષણવારમાં રમણિક અને ક્ષણવારમાં બેડેળ, ક્ષણમાં સમર્થ, તે ક્ષણમાં અસમર્થ, ક્ષણમાં દષ્ટ અને ક્ષણમાં અદષ્ટ એટલે વિનશ્વર સ્વભાવવાળું છે. (૬).
== શરીરની અસ્થિરતા અપવિત્રતાનું - શરીરની સ્થિતિ સર્વદા ક્ષણિક છે, ક્ષણિક શરીરવડે અક્ષણિક કર્મબંધ કરી જીવો ભારે દુર્દશા પામે છે. માટે શાસ્ત્રકાર બતાવે છે કે જે શરીર માટે હે ભવ્ય, તું કમબંધ કરે છે, તે શરીર તારૂં નથી, હજાર ઉપાય કરે તે પણ તે તારું થવાનું પણ નથી, જ્યારે શરીર પણ તારૂં નથી, તે અન્ય વસ્તુ ઉપર તું જે મેહ કરે છે, તે વૃથા છે. કેમકે સંસારના સર્વ પદાર્થો અનિત્ય છે. જૂએ, નિચેના ફ્લેકે –
अनित्यं सर्वमप्यस्मिन्संसारे वस्तु वस्तुतः । मुधा सुखलवेनापि तत्र मूर्ग शरीरिणाम् स्वतोऽन्यतश्च सर्वान्यो दिग्न्यश्चागच्छदापदः । कृतान्तदन्तयन्त्रस्थाः कष्टं जीवन्ति जन्तवः वज्रसारेषु देहेषु यद्यास्कन्दत्यनित्यता । रम्नागर्नसगर्नाणां का कथा तर्हि देहिनाम् ? ॥ ३ ॥ असारेषु शरीरेषु स्थेमानं यंश्चिकीर्षति । जोशोपनालोत्थे चश्चापुसि करोतु सः
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org