________________
(૧૬)
ધ દેશના.
શિષ્યા પાસે પ્રરૂપેલ છે. ઋષભદેવ ભગવાને પૂર્વાંકત વ્રતાલિક અધ્ય યન અષ્ટાપદ પર્યંત પર ભરતે અપમાનિત કરેલ પુત્રાને વૈરાગ્ય ઉત્પન્ન થવા માટે હેલ છે. તે અધ્યયન સાંભળી વૈરાગી થએલા તથા આ અધ્યયનની વ્યાખ્યા પૂર્વે બતાવેલા, ધ, માન, માર્યાં અને લેભના સ્વરૂપથી જેણે ક્રોધ માન, માયા અને લાભને કમ કરેલ હાય તેને માટે હવે સામાન્ય ઉપદેશ ત્રીજા પ્રકરણની અન્દર શરૂ થાય છે.
Jain Education International
દ્વિતીય પ્રકરણ સમાસ.
For Private & Personal Use Only
www.jainelibrary.org