________________
(૨૬)
ધર્મદેશના જ્યારે જે આશા રહિત પુરૂષ, વચનરૂપી કાંટાએ અર્થાત્ કઠેર વચને કર્ણ પર્યત આવે છે પણ સમભાવવાળે છે તે પૂજ્ય છે.
વિવેચન–બાણના ઘા રૂઝાઈ જાય છે, તેથી વચનના ઘા જેટલા તે દુઃખદાયી નથી. વચનના ઘા અધિક દુઃખ આપનારા છે, કારણ કે, તે જીવન પર્યન્ત યાદ આવે છે, તેથી ભારે અસહ્ય છે. કષાયને વિજય કરનાર તે ઘાને સહન કરે છે. બીજાથી તે કદાપિ સહન થઈ શકે જ નહિ. દ્રવ્યાથી પુરૂ લડાઈમાં જઈ બાણ, તરવાર,બંદુક વિગેરેના પ્રહારો સહન કરે છે, વેપારી લેકે પૈસાને માટે લેણદારમાં વચને સહન કરે છે, નેકર શેઠના વચનને સહન કરે છે, દલાલ લેકે માલ લેનારના વચને સહન કરવા સાથે ખુશામત કરે છે, બાવાઓ લેહ શય્યામાં સૂએ છે, બ્રાહ્મણે પંચ કેશને દ્રવ્યની લાલચે વધારે છે, ત્યારે આત્માથી જ આત્મકલ્યાણ માટે સામા માણસની શુભ વા અશુભ વચન વગણને સમભાવે સહે છે. તે પુરૂષ પૂજ્યતમ કે સાચો વૈરાગી ગણાય તેમાં કશું આશ્ચર્ય નથી. વળી કહ્યું છે કે –
समाववंता वंयणाभिघाया कन्नं गया दुम्मणि जणंति । धम्मुत्ति किका परमग सूरे जिइंदिए जो सहइ स पुज्जो ॥१॥
ભાવાર્થ – વચનરૂપી પ્રહારે સામેથી આવીને જ્યારે કાનમાં પ્રવેશ કરે છે, ત્યારે મનને ખરાબ બનાવી મૂકે છે. તે જ પ્રહારેને સમતાને પ્રાપ્ત થએલ પુરૂષ “માર સહન કરવાને સ્વભાવ છે એમ જાણી (વૈરાગ્યભાવથી) સહન કરે છે, તે પરમ શર, જિતેંદ્રિય, મહાપુરૂષ તથા પૂજ્યવર ગણાય છે. પૂજ્ય થવાને આરે ઉપાય કષાય, વિજય એટલે વૈરાગ્ય વૃદ્ધિ જ છે.
હવે સંસારરૂપી કૂવાની અંદર છનું આવાગમન જેવી રીતે થયા કરે છે, તે શ્લેક વડે કરીને બતાવે છે–
अहो संसारकूपेऽस्मिन जीवाः कुर्वन्ति कर्मभिः। સઘઘટીવાનૈ–હિહિ કિયા ?
આશ્ચર્ય છે કે જીવે સંસારરૂપ કૂપની અન્દર પિતાના કર્મવડે અરઘટ્ટની ઘડીને ન્યાય પ્રમાણે આવવા જવાની ક્રિયા કરે છે. અર્થાત્ અરઘટ્ટની ઘડી એક ભરાય છે, તથા એક ઠલવાય છે,
II
T
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org