________________
(૨૪ર)
ધર્મદેશના. ભાઈએ! ઉપરના બે ટછાનેથી આપ લે કે સંગમા હવન નિખા” એ મહાવાક્યનું રહસ્ય સમજી શક્યા હશે, તથાપિ વૈરાગ્યને ઉપદેશ કરનારા નીચેના, લેકે દષ્ટિગોચર કરેઃ
कामक्रोधादिभिस्तापैस्ताप्यमानो दिवानिशम् ।
आत्मा शरीरान्तस्थोऽसौ पच्यते पुटपाकवत् ॥१॥ શરીરની અંદર રહેલે આ આત્મા, પુટપાકની માફક, કામ ધાદિ તપ વડે, રાત દિવસ તપે છે, એટલે દુઃખ પામે છે.
विषयेष्वतिदुःखेषु सुखमानी मनागपि।
नाहो ! विरज्यते जनोऽशुचिकीट इवाशुचौ ॥१॥ વિઝાને કી વિઝામાં સુખ માનતે છતે, જરા પણ કંટાળે પામતે નથી, તેમજ અતિ દુઃખદાયક વિષયમાં સુખ માનીને માણ સ પણ, આશ્ચર્ય છે કે જરા પણ વિરાગ પામતો નથી.
दुरन्तविषयास्वादपराधीनमना जनः ।
अन्धोऽन्धुमिव पदाग्रस्थितं मृत्युं न पश्यति ॥१॥ જેવી રીતે આંધળે પગની આગળજ રહેલા કૂવાને દેખતે નથી તેજ પ્રમાણે પરિણામે દુષ્ટ એવા વિષયના સ્વાદમાં પરાધીન મનવાળો માણસ પિતાના પગલાની આગળ રહેલા મૃત્યુને દેખતે નથી. ___ आपातमात्रमधुरैर्विषयविषसन्निभैः ।
आत्मा मूछित एवास्ते स्वहिताय न चैतते ॥१॥ માત્ર ભગવતી વખતે જ મધુર, તથા વિષ તુલ્ય વિષયે વડે કરીને આ આત્મા મૂછિત થએલે રહે છે, પરંતુ સ્વહિતને માટે ચેતો નથી.
तुल्ये चतुर्णी पौमर्थे पापयोरर्थकामयोः ।
आत्मा प्रवर्तते हन्त ! न पुनधर्ममोक्षयोः ॥१॥ ભાવાર્થ – કે ચારે પુરૂષાર્થોનું તુલ્યપણું છે તે પણ ખેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org