________________
વૈરાગ્યવૃદ્ધિનાં કારણેા.
(૨૫)
દયથી દાંભિક વૃત્તિ પેઢા થાય છે, પરન્તુ આ વખતે તે જેને માટે મહાપાપનુ કારણ એવું દભાચરણ કર્યું હતું, તે માન પણ સČથા નષ્ટ થાય છે, અને પરિણામે જગમાં અપમાનના મોટા એજો શિર પર ધારણ કરી ભવચક્રમાં ગાથાં મારે છે. લાભના જોરથી જીવ કા ધાધીન થાય છે. કોઇને ધનના લાભ, તેા કોઇને કીર્તિને લાલ, તા કાઈને હૂકમ ચલાવવાના લાભ, ધનના લાભથી વેપારી લેક લડાઈ કરે છે, કોઈ ચડે છે, તે એટલે સુધી કે ક્રોધાંધ થઇ સામા માણસનુ એક પાઇને માટે લાખ રૂપીઆનું નુકશાન કરવા ચૂકતા નથી. વળી કીર્ત્તિના લાભી પુરૂષ સદા વિવેકશૂન્ય ખની કીર્ત્તિની હાની કર નાર ઉપર ક્રેાધી અની માનહાનિના કેસ માંડે છે, તથા તેની કીર્ત્તિને અટ્ટા લગાડવા પૂર્ણ પ્રયત્ન કરે છે, હૂકમના લેાલીઆ પુરૂષ પાતાના હૂકમનું અપમાન થવાથી ક્રોધાંધ મની જીવસ્યા પણ કરવા ચૂકતા નથી, એટલે કે લાખા માણસના જાનનુ' જેમાં જોખમ છે, તેવી લડાઇ શરૂ કરે છે. માટે લાલ દૂર કરવાને પ્રયત્ન કરવા કે જેથી કરીને ક્રષ તરત શાંત થાય. ચાર કષાયેા જેમ પાપનાં કારણ છે, તેમ પાપ કષાચનુ કારણ છે, જેમ અન્યઅન્ય કાર્ય કારણુ ભાવ છે. દાખલા તરીકે જેમ જન્મ પાપનું કારણ છે, તેમ પાપ જન્મનું કારણુ છે. એમ અન્યાઅન્ય કાર્ય કારણભાવ છે,માટે કષાયાના ત્યાગ કરાતા પાપના ત્યાગ થશે, તેમજ પાપના ત્યાગ કરશે તાપણુ કષાયને ત્યાગ સ્વયં થશે. પાપના અભાવથી જન્મના અભાવ તેમજ જન્મના અભાવથી પાપને અભાવ સ્વયં સિદ્ધ છે. સારાંશ એ છે કે માન અને લાભના ત્યાગ કરવાથી ચારે કષાયા છૂટી જાય છે. તથા કષાયને છેડનાર પુરૂષ જ વૈરાગ્ય રંગમાં રગાય છે તેમ પૂજ્ય પણ ગણાય છે. જેમ કહેવુ છે કે
सका सहे आसाइ कंटया, अओ भयाउच्छहया नरेणं । अणासए जो उ सहिज्ज कंटए, वईमए कनसरे स पुज्जो ॥ १२ ॥
ભાવાર્થ-આશા વડે કરીને લેહુમય કાંટાઓ પણ સહુન કરવા તે શકય છે, (ઘણાં વેત્રધારી પુરૂષો લેઢાના કાંટાવાળી પાઢ ઉપર સૂએ છે, ) પર`તુ તેના પુરૂષ પણ વચનરૂપ કાંટાથી કંટાળે છે,
ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org