________________
तृतीय प्रकरण.
મક મોહ પ્રપંચ. -
જે અનાદિ કાળથી સંસાર ચક્રમાં ભ્રમણ કરે છે, તેમાં કઈ કઈ વાર સ્વસ્વ કર્માનુસાર વિનય, વિવેક, વિદ્યા વિગેરે સદગુણે પ્રાપ્ત કરે છે તે કઈ કઈ વાર ચેરી, જારી અન્યાયાદિ દુર્ણ મેળવે છે, જેના પરિણામે શુભ ગતિ અથવા દુર્ગતિ પામે છે. ચાર ગતિ રૂપ મોટા ચેટાની અંદર વેપારી બની નવા નવા વેષ ધારણ કરે છે.
શેઠ કિવા વાતર, કયી કિંવા વિકેયી, વાહ્ય કિંવા વાહક, રેગી કિંવા નિગી, શેકી કિંવા ઉત્સાહી, સંતાપી કિંવા સંતોષી, કુરૂપી કિંવા સુરૂપી, ધની કિવા નિર્ધન, વિરાગી કિં. સરાગી, વિષયી કિવા નિવિષયી, લેભી કિંવા અભી, માની કિંવા અમાની, માયી કિંવા અમારી, મેડી કિંવા અહી ઈત્યાદિક ઉલટપાલટ અવસ્થામાં દેખાવ દે છે. પરંતુ વસ્તુતઃ તેમાંનું કોઈપણ તેનું સાચું સ્વરૂપ નથી. તે તમામ અવસ્થાએ શુભાશુભ કર્મને લીધે થએલી હોય છે. કર્મ તે જીવ ઉપર અનાદિ કાળથી લાગેલે એક જબરજસ્ત લેપ છે. તેમાંથી જૂને પડદા (પિપડા) ઉખડતા જાય તેમ તેમ નવાં દળીઆં દાખલ થતાં જાય છે. તે લેપને રાગદ્વેષ રૂપી ચીકાશને મેટે ટેકે છે. જે તે ટેકે કમ થાય તે ધીમે ધીમે કર્મ રૂપી લેપ દૂર થવા સંભવ છે. જ્યાં સુધી રાગદ્વેષ રૂપ ચીકાશની ન્યૂનતા થતી નથી, ત્યાં સુધી કર્મ પુદ્ગળનાં દળી કમ થતાં નથી. તેથી કરીને જ જીવરાશી લાખ જીવનિમાં અરઘટ્ટ ઘટી (રેટ) ન્યાયને અનુસરી પરિભ્રમણ કર્યા કરે છે. માટે પ્રથમ તે અનાદિ કાળના કર્મલેપની દઢતાના કારણભૂત જે રાગદ્વેષ રૂપ ચીકાશ છે, તેની ઓછાશ કરવા સારૂ વિચારશીળ થવું. અનુકૂળ વસ્તુ ઉપર રાગ
૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org