________________
(૨૦)
ધર્મદેશના. સ્વચતુરાઈમાં કાંઈ પણ મણ રાખી નહિ, તે પણ જ્યારે તે જીવ ડગે નહિ ત્યારે તમામ સુભટેએ નિરાશ થઈ મેહ રાજાની પાસે જઈ તમામ વાર્તા નિવેદિત કરી, મેહ તે સાંભળીને ચકિત થયે, ભારે દિલગીરી સાથે વિચારવા લાગ્યું કે હવે શું ઉપાય? આમ વિચાર કરે છે તેટલામાં તે નિદ્રા અને તંદ્રા ઉભા થઈને હાથ જોડી બેલી “મહારાજ, જ્યાં સુધી આપની દાસી એ અમે જીવતી છીએ,
ત્યાં સુધી આપે અફસોસ કરે નહિ. તમામ કાર્ય ઠીક થશે, ચિંતા બિલકુલ કરવાની જરૂર નથી ફક્ત આપને હાય માથે જોઈએ.” આમ કહી બેઉ જણીઓ ચાલી. રસ્તામાં શુકન પણ સારાં થયાં. પ્રથમ તે તંદ્રા તે પુરૂષ રનની પાસે ગઈ. પહેલ વહેલાં તે તદ્રાને સત્કાર થયે નહિ. પરંતુ જ્યારે ધીરે ધીરે તેણે સંપૂર્ણ રેમ રેમ માં વ્યાપી તે વારે તે પુરૂષને નિદ્રા લેવાને વિચાર થયે. તેટલામાં નિદ્રા પણ પહોંચી. હવે તે ઝોલાં આવવા લાગ્યાં, સ્વા ધ્યાયમાં વિન થવા લાગ્યું. ત્યારે તે પુરૂષના ગુરૂ વૃદ્ધ મુનિએ શાંત ભાવથી કહ્યું જે “મહાનુભાવ! કેમ બંધ રહ્યા ? ત્યારે તે પુરૂષે જવાબ આપે “મહારાજ ! પ્રમાદ થયે.” ફરી ગણવું શરૂ કર્યું, વળી સ્વાધ્યાયને મધુર સ્વર બંધ થયે, વૃદ્ધ મુનિએ ફરોને પુરૂષ સિંહને ટેકો જે આ શું? ત્યારે ઉત્તર મળે જે પ્રમાદ, બીજી વાર સાવધાન થઈ સ્વાધ્યાય કરવા આગળ વધે છે તે વખતે તે નિદ્રા એ ભારે ઘેરે ઘાલ્યું. વૃદ્ધ મુનિએ આ પુરૂષને લાવ્યા પણ બેલ્યા નહિ. તેથી વૃદ્ધ મુનિએ જરા ઉંચા સ્વરથી લાવ્યા, ત્યારે બેલ્યા જે “અર્થના વિચારમાં છું, ઝાઝે લવારે કરશો નહિ દેખો આ પ્રમાણે નિદ્રાએ આ પુરૂષને અસત્ય તથા કોધને આધીન કયી, વૃદ્ધ મુનિએ કહ્યું જે “મુનિએ અસત્ય બેલવું નહિ જોઈએ તથા ફોધને ત્યાગ કરવું જોઈએ.” આ સાંભળીને મુનિ રત્ન બેલ્યા જે
હા, હા, જાએ, જૂઠું બે અને કેપ પણ કર્યો, તમારાથી થાય તે કરે, મારામાં શકિત હશે તે હું મારે નિર્વાહ કરી લઈશ.” ઈત્યાદિ પ્રકારે મેહુરાજાના એક પછી એક સુભટે આ પુરૂષમાં દા ખલ થવા લાગ્યા, અંતમાં તે વૃદ્ધ ગુરૂએ આ પુરૂષને મુનિ સમુદાયમાંથી બહાર કાઢયા. હવે તે મહરાજાની સમસ્ત જે તેના ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org