________________
(૧૨)
ધર્મદેશના.
wwwwwwww
રણકે જગત્ કર્તૃત્વ ધર્મ, અવતાર ધારણ કરનાર દેવની અન્દર છે, એ પ્રમાણે તે દેવને માનનારાએ માને છે. પ્રથમ તે મૂળ વાતજ ઠીક છે કે નહી તેમાંજ શંકા છે, કારણ કે શંખ નામા દૈત્ય વેનેપાતાળમાં લઇ ગયા તા ભલા, અર્થરૂપ વેદને લઇ ગયા કે શબ્દાત્મ કે ? અથવા તેા પુસ્તકાક ૨ વેદન? ધારો કે તે અર્થ રૂપ વેદ લઈ ગયા, તે તેથી કાંઈ મૂળ વેઢની હાનિ થતી નથી. જયારે શમ્હાત્મ૪ તા લેવાય તેમ નથી. કેમકે શબ્દ તે ક્ષણિક છે. હવે ધારો કે પુ સ્તકાકાર વેદ લઇ ગયા તે હજારા પ્રતિ લખેલ છે. તેમાંથી એક લઇ ગયા તા શુ હાનિ ? પ્રત્યાદિક વિચાર કરતાં મત્સ્યાવતારનુ' પ્રત્યેાજન ડી। માલૂમ પડતુ' નથી.
હવે બીજો તથા ત્રીજો કૂર્મ તથા વહુને અવતાર પૃથ્વી ૨સાતળ જઇ રહી હતી તેને ધારણ કરવા સારૂ થયા. ક્રમે પીઠ ઉપર પૃથ્વીને ધારણ કરી રાખી; હવે સવાલ એ થાય છે કે કુમ કાના આધાર ઉપર રહ્યા ? કદાચ કહેશે કે તે ઇશ્વર રૂપ હોવાથી સ્વતંત્ર નિરાધર રહી શકે, કારણ કે ઇશ્વરમાં સર્વ શિકત છે. વાડુ! જ્યારે ઇશ્વરમાં સર્વ શક્તિ છે તે અવતાર વિના પણ ઇશ્વર પૃથ્વી નિરાધાર રાખી શકત, તા શામાટે ગર્ભનાં દુઃખ તેમજ તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થવાની કાશીશ કરી? તેના વિચાર સ્વયં વાં ચક વર્ગ કરવા.
જ્યારે વરાહે પૃથ્વીને પોતાની બે દાઢમાં પકડી રાખી ત્યારે પૃથ્વીને પકડનાર તે વરાહ કયાં ઉભે હતા ? તેના વિચાર પણ કરવા જેવા છે, કારણ કે પૃથ્વી તે તેની દાઢમાં રહેલ હતી.
નરસિહ અવતાર ધારણ કરી શિવભક્ત હિરણ્યકશિપુને માર્યો તથા પ્રહ્લાદને ઇન્દ્ર પદ આપ્યુ તે આને વિચાર કરતાં એ મજ સિદ્ધ થાય છે કે ભકતજનાને પદપ્રદાન કરનાર અને અભકતાના તેા જાન લેનાર વીતરાગ ગણી શકાય નહિ, પ્રદ્યુત પર્ણ રાગદ્વેષી સિદ્ધ થાય છે. વામન રૂપ ધારણ કરી ખલને માર્યા તેના કરતાં ૩દાચ બલિને જન્મ ન આવ્યે હોત તેા શુ' હતુ? વામન રૂપ ધારણ કરવું, ભિક્ષા માગવી, ત્રણ ડગલે પૃથ્વી લઇ લેવી, અલિની પીઠ ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org