________________
દશાવતારનું સ ંક્ષિપ્ત વર્ણન.
(૧૩)
~
પગ મૂકી તેને પાતાળમાં પહોંચાડવા, વળી તેના મરણ સમયે વરદાન આપવુ કે દીવાળીના સમયે તારી પૂજા થશે, હું દ્વારપાળ થઇશ, ઇત્યાદિ અસંબદ્ધ વૃત્તાન્ત સર્વજ્ઞ ભાવમાં શંકા ઉત્પન્ન કરે છે. પરશુરામ નામને અવતાર ક્ષત્રિયાના નાશ માટે થયે તેજ કારણુથી બ્રાહ્મણ ક્ષત્રિયમાં વૈરભાવ થયા,તેને લઈને ૨૧ વાર નિ:ક્ષત્રિય પૃથ્વી થઇ. વળી અવાન્તરમાં અબ્રાહ્મણી પૃથ્વી થવા પામી. એક ભારે જાલમ થયા. જમદગ્નિના ઝુલમ વિચારી તેને દંડ દીધા હાત તા પૂર્ણાંકત અનર્થ થવા પામત નહિ, આવા પ્રકારનેા જુલમ કરનારના પક્ષ કરવા જન્મ ધારણ કર્યાં તે કથાથી સિદ્ધ થાય છે. જો અવતારની કથા સાચી હાય તા ભગવાન સર્વાંગ તથા સર્વ શિકામાન સિદ્ધ થઇ શકે નહિ, સજ્ઞ હાય તે તે પરસ્પર વિરોધી કાર્યને પ્રથમથી જોઇલે; વળી સર્વ શિક્તમાન્ જન્માદિના કુથલામાં પડે નહિ. એક સામાન્ય પુરૂષ પણ ઘેાડા કાય માટે મોટો અનથ કરે ખરા? કદાપિ નહિ, સ્વયં કર્રા જ્યારે કાર્ય રૂપ થાય તો પછી અન્ય કર્તા કાણુ ગણાશે? તેવા પ્રશ્ન ઉદ્ભવે છે. કર્તા પણુ કાર્ય રૂપ થાય તા અનવસ્થા દૂષણુ અનાયાસ ઉપસ્થિત થાય છે.
બીજા અવતારો પણ દેવની મહત્તા સૂચવતા નથી. ઉલટુ અલપજ્ઞતા અને વિવેકતા સમજાવે છે. રાવણને મારવા રામના અવતાર થયા, રાવણ સીતામહસતીને હરણ કરી ગયા, રામચન્દ્રજી ઠેકાણે ઠેકાણે તપાસમાં નીકળ્યા, કથંચિત્ ખબર મળી, સૈન્ય એકઠું' કરી રાવણને માર્યાં ઇત્યાદિક વાતાથી સિદ્ધ થાયછે કે અવતાર ધારણ કરનાર દેવમાં સર્વજ્ઞતા હતી નહિ. હા ! રામચન્દ્રજીએ વૈરાગ્ય પ્રાપ્ત કરી ચારિત્ર લીધું. ત્યારબાદ તપસ્યા વડે કા ક્ષય કરી કેવળો થયા. તે વાત જૈન સિદ્ધાન્ત અનુસાર ઠીક છે, અન્ય વાત અવિવે કિતા સૂચવે છે.
કંસને મારવા કૃષ્ણાવતાર, બુદ્ધાવતારના કાર્યīને દૂર કરવા કલ્કી અવતાર થયા, અહીંમાં વાંચકે વિચાર કરવા જોઇએ કે બુદ્ધાવતારને શીતલ સ્વરૂપ માનેલ છે તેણે મ્લેચ્છનાં મન્દિર વધાર્યાં એ વાત કેમ ઘટે ? વળી એક અવતારે મ્લેચ્છનાં મન્દિર વધાર્યો ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org