________________
(૧૦૬)
ધ દેશના.
ફ્રાની ખાડીમાં સ્ટીમર સહીસલામત પડેોંચી, ત્યાં કાગે અશાતાવેઢનીયના પ્રબળ જોરથી ગલિક, કાઢ, શ્વેતાદિ ૧૮ મહાકાઢ, ચારાશી પ્રકારના વાયુના ઉપદ્રવ, ઉદરરોગ, જવર, અતિસાર, કાસ, શ્વાસ, ભ ગંદર, હરસ, શિરોરોગ, કપાલરોગ, નેત્રરોગ, કર્ણરોગ, કંઠમાળ, તાલુશેાષ, જિદ્દરાગ, દતરાગ, એબ્ડરેગ, મુખરોગ, કુક્ષિશૂળ, હૃદયશૂળ, પીઠશૂળ તથા પ્રમેહાદ્ધિ પાંચ કરોડ, અડસઠ લાખ, નવાણું હુજાર, પાંચસેા ચારાશી રાગ, કે જે ઔદારિક શરોરમાં સત્તા રૂપે રહ્યા છે તેએ વિન્ન કરે. તે પણુ પૂર્વ પુણ્યના ઉદયથી દૂર રહી સ્ટોમર અંદ્યરમાં આવી ઉભી રહે. હવે માલ ઉતારવાને સમયે પંચ પ્રમાદ, તેર કાઠિયા, જે અશુભ કર્મ રૂપ છે તે, મહા ખરા ખાએ આળગી આવેલ સ્ટીમરમાં રહેલા પ'ચ મહાવ્રત, અ થવા દ્વાદશ વ્રત રૂપ અમૂલ્ય રત્ન તેમજ દાન, શીલ, તપ, ભાવ, જ્ઞાન, થાન, પરોપકાર, સ્વસ્વરૂપ ચિન્તન વિગેરે . રત્નાવલીને ઉતારવાની વાત તે દૂર રહી, પરન્તુ દર્શીન પણુ કરવા દે નહિ, અનેક વિક્તા કરે. પેલા ખલાસીએ પોકાર કરી કહે છે જે · મહારાજ! સ્ટીમર ઘણા ઘણા કષ્ટથી કિનારે આવેલ છે, માલ ઉતાર, દારિદ્ર દૂર જશે, કાપ દુ:ખ નહિ રહે, ” પરન્તુ ભારે કમી જીવ હાવાથી ખલાસીનાં હિતકર વચનાને એક કાને સાંભળી ખીજે કાનેથી કાઢી નાંખે છે. અથવા તે ઉત્તર આપે છે જે આ માજી પૂરી કરી ઉતાર્ છું. પરન્તુ તેમ કરતાં તે સૂર્ય અસ્ત થાય, અને રાત્રી પડે, તેમજ તફાનમાં તમામ પાયમાલ થાય,
C
મનુષ્ય જન્મ રૂપ અહીં સ્ટીમર સમજવી, તથા ગુરૂ વચન તે ખલાસીનાં વચન જાણવાં. સંસાર રૂપી આજી, તેમાં રાગદ્વેષ રૂપ પાસા, તેમજ સોળ સોગઠાં તે સેળ કષાય રૂપ તણુવા, સૂર્યાસ્ત તે પ્રમેધાભાવ સમજવા, અને રાત્રી તે મિથ્યાત્વ સમજવું, અકસ્માત્ તફાન જે થયુ તે મરણુ સમય જાણવે; પ્રાણી જો ન સમજે તે સ્ટીમર ત્યાંથી ચાલી જવાની, ફક્ત લાભ માત્ર તેજ થવાનેા કે પ્રથમ સ્ટીમર ચાલી ન હતી ત્યારે તે અવ્યવહાર રાશિવાળા ગણાતા હતા, જ્યારે હવે તે વ્યવહાર રાશિમાં દાખલ થયા. આ પ્રમાણે જીવ
Jain Education International
www
For Private & Personal Use Only
www.jainelibrary.org