________________
કર્મ ભાગવવામાં એકાકીપણું.
(૨૦૫)
unnnn
ખર ૧૧ા વાગ્યે આવ્યા. અને સમાચાર આપ્યા કે મહારાજ સ્ટીમર ખરાથી બહાર નીકળી ગઈ, તેના કાંઇ પત્તા નથી કે કઇ દિશામાં ગઇ ? અમે એક કલાક સુધી મરણનેા ભય દૂર કરી મહેનત કરી, પ રંતુ દૈવકાપ આગળ મનુષ્યના ઉપાય નહિં, આમ કહી તેએ ઘર તરફ્ ગયા. પેલી અનાથ સ્ટીમર પાણી પી ડૂબી મરી.
પ્રાતઃકાળમાં શેઠ સમુદ્ર કિનારે જઇ તપાસ કરે છે, પરંતુ તેની નામ નિશાની કાંઈ પણ મળી નહિ. અશ્રુપાત કરતા શેઠ ઘર તરફ સિધાવ્યેા. જાએ, વીમા ઉતરી ગયા, હજારા ખરાબા કાપ્યા, સહી સલામત ઘર પર આવી, પરંતુ માલ ઉતારવા વખત પ્રમાદ કરવાથી ભારે નુકશાન થયું. લેદારા ઘર પર આવ્યા, તુરતજ દીવાળું. નોકન્યુ. લાખની આબરૂ કોડીની થઈ, છ
વાચક ! શેઠનુ ં ચરિત્ર વાંચી તુ શેઠને મૂર્ખ ગણીશ, પરંતુ જો તું તેના ઉપનય વિચારીશ તે તે શેઠ કરતાં સંસારી જીવે અધિક મૂર્ખ છે એમ તારા હૃદયાદર્શમાં સ્વચ્છ માલૂમ પડશે.
સ’સારી જીવાની સ્ટીમર નિગેાદ રૂપ ચીકાગોથી ચાલી છે, જ્યાં તે અનંત કાળ સુધી પડી રહી હતી, ત્યાંથી પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાઉકાય તથા પ્રત્યેક વનસ્પતિ રૂપ મહાસાગરમાં અસંખ્ય કાળ ઠંડી, ત્યાંથી કથાચિત એઇન્દ્રી, તેઇન્દ્રી તથા ચતુરિન્દ્રિય રૂપ કાળા પાણીમાં સખ્યાતા કાળ વીતાવ્ય, શુભ પુણ્ય રૂપ પવનના જોરથી સ્ટીમર આગળ વધી, પંચેન્દ્રિયના અનેક ભેદ છતાં ચાર ભેદ રૂપ બરફના પહાડામાં અથડાતી અથડાતી મનુષ્ય લાક ૨૫ પીસ્તાહીશ લાખ ચે.જન વિસ્તારવાળા મહાસમુદ્ર માં આવી પહેાંચી. અનાદેશ રૂપ ભયંકર ખરાબાએ એળધી જઈ આર્યદેશ રૂપ શાંત સમુદ્રમાં દાખલ થઇ. જો કે શાંતિ પ્રધાન તેપણ સમુદ્ર, તેમાં પણ કેટલાક ભાગ અનાય પ્રાયઃ ભિલ્લુ, પુલ્લિંદ, નાડ્ડાલ, કાડાલ, ખખ્ખર, સૈનિક, કૈવ, ખસિક, લખમખ વિગેરે ગંભીર તેનાને દૂર કરો ખાસ ઊત્તમ કુળ રૂપ સમુદ્રના કિનારા ઉપર આવી છે, પરંતુ આરી, શીળી વિગેરે, પાંચ વર્ષ સુધી, અનેક લેાલની માળામાં સ્ટીમર ગાથાં મારે છે, ત્યાંથી કયચિત આગળ વધી તે યુવાવસ્થા રૂપ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org