________________
જ્ઞાન અને સદાચાર જ્ઞાન અને સદાચાર
હવે કેટલાએક સુખશીલીઆ જીવા ઇંદ્રિય સુખને આધિન થઇ ચારિત્રરત્નને કૃષિત કરે છે. અપવાદ સેવનને ધર્મ" સમજી પ્રતિક્રમણ પ્રતિલેખનાદિ ક્રિયામાં શિથિલ થઇ લાક આગળ લવ રા શરૂ કરેછે જે‘ તુચ્છ ક્રિયામાં શું પડયું છે? સર્વોત્તમ તે જ્ઞાનયોગ છે. જ્ઞાન સૂર્ય સમાન છે. ક્રિયા તે આગિયાજીવ જેવો છે. હમેશાં પ્રતિક્રમણુપ્રતિલેખનાદિ ક્રિયા કરનાર કપટ કરે છે. અમને તેમ આવડતુ નથી. અમે તા તેવા ઢોંગ નથી કરતા. જે કરવુ' તે શુદ્ધ કરવુ'. અશુદ્ધ કરવાથી ભવપરપરા વધે છે. તેવી ક્રિયા ભવનું કારણ છે. ' ઇત્યાદિ યુક્તિઓ ભદ્રિક જીવાને બતાવી લેાકપૂજાના ચાહનારને ખરેખર અઠુલસ'સારી ગણીએ તે વાંધો નથી. જીવા પેાતાના દૂષણને
સમજી શકતા નથી.
(૧૮૩)
દૂષણને ભૂષણ રૂપ સમજનાર જીવ પ્રથમ ગુણુસ્થાનકે રહેતા હાય એમ કહેવામાં કાંઈ આશ્ચર્ય નથી. જીવાએ આ સંસાર રૂપ વિશાળ મ’ડપની અંદર અનેક પ્રકારના વેષા ધારણ કર્યાં છે, પરંતુ ફક્ત એક શુધ્ધપદેશકના વેષ પહેરેલા નથી. જો તે વેષ પહેરવામાં આવે તા જરૂર વીતરાગદેવ પ્રરૂપિત તત્ત્વમાં રૂચિ રૂપ-મુક્તિ નગરમાં જવાની ટીકીટ–મુદ્રામુદ્રિત મળે, જેથી કાંઇ પણ રોક ટોક થાય જ નહિ. આ જગતમાં જીવા ભિન્ન ભિન્ન રૂચિવાળા છે. કોઇ જ્ઞાનરંગી તા કોઇ ક્રિયાકુશળ, કોઇ ધ્યાનમગ્ન તે કાઇ તપસ્વી, કોઈ ભજનાની તા કાઈ શાસનપ્રેમી વિગેરે વિગેરે ગુણામાં અનુરાગ વાળા હોય છે. પરંતુ તેઓએ ઇતરાંશને નિંદી એક ગુણની એકાંત રીતે પુષ્ટિ કરવી જોઇએ નહિ, પૂર્વોક્ત તમામ મુક્તિનાં સા ધન છે. દાખલા તરીકે સંસારમાં જેમ જીવે માત્રનું લક્ષ્યબિ પૈસા ઉપાર્જન કરવાનું છે. પરંતુ તે મેળવવા સારૂ ઉદ્યમ અનેક છે. ખર્થાત્ સા‚ એક પર’તુ, તેનાં સાધન અનેક હોઈને ગમે તે માર્ગ દ્રવ્યસિદ્ધિ કરવાની છે, તેજ પ્રમાણે મુમુક્ષુ વગે પણ મુ ક્તિની પ્રાપ્તિ હરકોઇ પ્રકારથી કરવાની છે; જ્ઞાનથી ધ્યાનથી માં તે ક્રિયાથી અથવા તપેાખળથી મુક્તિ નગરીમાં પહોંચવાનુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org