________________
A
ધર્મ દેશના.
સાધુપદને ચારે વણું સ્વીકારી શકેછે, ગમે તે વર્ષોંને સાધુ થયા હોય પણ તમામને સરખા હક્ક છે. બ્રાહ્મણુ સાધુને બ્રહ્મષિ, અન્યને નહિ, તેમજ બ્રાહ્મણ તેજ દંડ ધારશુ કરે, અન્ય નહિ, એમ કાંઇ છેજ નહિ. ગમે તે સાધુ થાય પણ ગુણાધિક અધિક માનવામાં આવેલ છે. શરીરાધિક અથવા તે જાતિ અધિક તે અધિક માનવામાં આવેલ નથી. જેનામાં જ્ઞાન, દર્શન અને ચરિત્રાદિ ગુણા નિર્મળ દે ખાય તેનેજ પૂજ્ય, માનનીય, તથા સ્તવનીય ગણાયછે. બ્રાહ્મણેા કેવળ શકરાચાય સિવાય અન્યને નમસ્કાર કરતા નથી, જ્યારે બાપડા ખીજા સાધુએ બ્રાહ્યણાને નમસ્કાર કરેછે, ત્યારે બ્રાહ્મણેા ભણાવેછે, ભલા ! ગમે તેવા સાધુ હાય પરન્તુ ત્યાગી છે, ક ંચન કામિનીને સંગ છેડેલ છે, તેને નમાવવા ઉચિત ગણાય નહિ, પરન્તુ અતિ સર્વત્ર વર્જવા બતાવેલ છે, છતાં અતિ કરનાર માટે અતિ આચાર અનાચાર ગણાય છે. મહાનુભાવે ! ગુણનું માન થાય તેજ વ્યાજબી ગણુાય. વિના ગુરુ કલ્યાણ થાય તેમ નથી; જાતિ, શરીર, આત્મા, વર્ગુ યા કુળથો બ્રાહ્મણ કહેવાય નહિ. કદાચ હઠથી બ્રાહ્મણ કહેવરાવે તે તેમાં કાંઇ પણ કલ્યાણુ નથી. જે વારે શમ, દમ, વૈરાગ્ય, પરોપકાર, સન્તાષાદિક ગુણગણ પેદા થશે ત્યારે આત્મન્નતિ થશે, જેની આત્માન્નતિ થઇ તે વાસ્તવિક રીતે ઉચ્ચ જાતિવાળે થયેા. ગમે તે જાતિને હાય પરન્તુ ધપદેશમાં તેમજ વ્રતમાં સમાન અધિકારી છે, જે દર્શનમાં પક્ષ પાત છે તે દર્શન તેટલા વિચારમાં આગળ વધેલ નથી, ખાનપાન કરવું ન કરવું તે માટે મારો આગ્રહ નથી તે દેશાચાર પર છે. સમય પર છે. તેમજ પ્રેમ પર છે. ધર્મ સત્ર માટે છે; એવા પક્ષપાત ૨હિત ઉપદેશ વીરપરમાત્માના છે, ગમે તે જાતિના માસ ચારિત્ર પાળે તે સ્વર્ગા પવને પામે, તિને ઝગડા આપણે શાંત ચિત્તથી વિચારીએ તેા ચેડા કાળના છે. એક ઠેકાણે મે જોએલ-વાંચેલ છે જે પૂર્વે જગત્ એક વર્ણવાળુ હતુ, તે ગુણ ક્રિયાના વિભાગે ચાર ભાગમાં વ્યવસ્થિત થયું, ભલે ચારના ચાર સો ભાગ ભાગ થાય, તેની દરકાર નથી, પરન્તુ ધર્મ ક્રિયામાં અમુક અધિકારી નથી એમ કહેવુ તે બિલકુલ ગેરવાજબી લાગે છે, શૂદ્ર હા કે ક્ષત્રિય હા, બન્ને આત્મ
(૧૯૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org