________________
જૈનાચાર્યોના ઉદાર ભાવ
(૧૧)
=== જૈનાચાર્યોનો ઉદાર ભાવ, -- પ્રથમ શાસ્ત્રકાર નાસ્તિકને ઉપદેશ કરે છે, તે નીચે પ્રમાણે अदक्खु व दक्खुवाहियं सदहसु अदक्खुदंसण । हंदि हु सुनिरुद्धदसणे मोहणिज्जेण कडेण कम्मुणा ॥ ११ ॥ उक्खो मोहे पुणो पुणो निविदेजसि लोगपूयणं । एवं सहिते हियासए आयतुलं पाणेहिं संजए ॥१ ॥
ભાવાર્થ –કરેલ મેહનીય કર્મ વડે તારું વિશુદ્ધ દર્શન રકાએલું હોવાથી તું અસર્વજ્ઞ દર્શનાનુયાયી થએલ છે. તેજ કારણથી તારું સંબોધન સૂત્રકારે હે અંધતુલ્યએવા શબ્દથી કરેલ છે હજુ તું સર્વજ્ઞાગમને પ્રમાણ કર. અર્થાત્ સર્વજ્ઞ દર્શનને ગ્રહણ કર.
દુઃખી પુરૂષ મેહ પામે, મેહવિકલ થઈને સંસારમાં પરિભ્રમણ કરે, વારંવાર મેહ, અને મેહથી દુઃખ થાય છે, તે જ કારણથી મેહને છોડી લેક પૂજામાં મૂંજાય નહિ, સહિત એટલે જ્ઞાનાદિ ગુણે સહિત અને સંજમી થકે સર્વ પ્રાણુને પિતાના આત્મા તુલ્ય દેખે અને કેઈ જીવને પીડા કરે નહિ..
વિવેચન –મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ મિથ્યાત્વ મેહતી. યની અપેક્ષાએ છે. મહાધીને પુરૂષ જેટલો અનર્થ ન કરે તેટલા ઓછા. સર્વજ્ઞ દર્શન ઉપર શ્રદ્ધા, પૂર્ણ પુણ્યને ઉદય હોય તેજ થાય છે. જયારે નાસ્તિકતા તે સહજ રીતે ઉત્પન્ન થાય છે, “પરલેકરી કેણ આવેલ છે?” ઇત્યાદિ વચને ઉચ્ચારી દશમી ગાથાની અન્દર શિથિલાચારીએ સ્વયં નષ્ટ થવા ઉપરાંત અન્યને શંકા કરવાના હેતુથી કેટલાક ઉગારે બહાર કાઢયા હતા, તેના ઉપર અગ્યારમી ગાથાની વ્યાખ્યા સૂકમ દ્રષ્ટિથી વિચારવામાં આવે તે, પવનથી તૃણ ઉડી જાય તેમ, પૂર્વોકત નાસ્તિકની વાત ઉડી જાય છે. પ્રથમ તે વાઘનાં પગલાં ચિતરવા સંબન્ધી જે દષ્ટાંન્ત આપી સત્ય પદાર્થને અપલાપ કરવા પ્રયત્ન કરવામાં આવેલ છે તે ક્ષણવાર તે બાલજીવને સંકાશીલ કરે તેમાં આશ્ચર્ય નહિ, પરંતુ પદાર્થ તત્ત્વના જાણકારને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org