________________
(૧૯૦)
ધ દેશના,
અનથો કરેછે? આરંભ સમાર ભના તેએ સૂત્રધાર અને છે. મંત્ર તંત્ર જંત્ર જડીબુટી ઓષધાલયના અધિપતિ અની, નહિ કરવા લાયક કાર્ય કરેછે, તથા શુદ્ધ આચાર વિચારમાં લીન પુરૂષોની ન્યૂનતા કરવામાં બિલકુલ હુઠતા નથી. સ્વય ક્રિયાકાંડ છેડી અન્ય જીવેને ક્રિયાકાંડ થી હઠાવે છે.
ચતુર્દશી જેવા અત્યુત્તમ દિવસે પણ રાત્રિ ભેજનાદિક ક્રિયાને છેાડી શકતા નથી. પાન સાપારીની વાતતે દૂર રહી પણ રાત્રે કઢેલ દૂધ પીવામાં પાપ માનતા નથી. સ્વાચારથી દૂર રહેલા જૈનનામધારી કેટલાક શ્રાવકે પણ કેવળ વાતામાં કલ્યાણ માની પરદૂષણ કાઢવા ચતુરાઇ ધારણ કરે છે. પરંતુ સ્વકલ્યાણુ કરવામાં મઢમતિ એવા તે આપડા જીવે અભક્ષ્યને છેડતા નથી, ૨ ત્રિભાજનાર્દિક તા એક વ્યવહારિક કૃત્ય જેવું થઈ પડયું હોય છે, પેતાનાં ખાળકોને રાત્રિએ સેવા દૂધ વિગેરે ખવરાવવાની ટેવ પાડે છે, સમ્ય ત્વમૂલ ખરવ્રતની રૂઢિને ભૂલીને વકથાની રૂઢિમાં પડેલ હાય છે. વળી પ્રતિક્રમણ તથા સામાયિકની રીતભાતને ભૂલી અવકાશ મળે તે મુનિવરાની તુલના કરવા માંડે, જે અમુક સાધુ તા . આટલું' ભણેલ છે, અમુક તા ક્રિયાપાત્ર, અમુક જ્ઞાની, અમુક યાની તથા અમુક ત ટાખોરી ઇત્યાદિ વાત્તા કરી મુનિપદ્મની હેલના કરી ચારિત્ર મેહનીય કર્મ બાંધે છે. તેઓ એમ સમજે છે જે અમે મધ્યસ્થ બુદ્ધિથી વિચાર કરીએ છીએ, પરંતુ ખરી રીતે જો તેએને વિચાર કરવા હાયતા તેઓએ એમ વિચાર કરવા જોઇએ કે અમારા દિવસો કેવા પ્રકારના જાય છે ? અમારા પૂર્વજોએ કેવા કેવા પ્રકારનાં કામે કર્યાં હતાં? આજકાલ અમારી પ્રવૃત્તિ કેવી થઇ છે? ઇત્યાદિ. પરતુ પૂર્વાંકત વિચારોને ભુલી પવિત્ર મુનિવરોની કણી કરી ભારે કમી થાય છે. તે તમ:મ પેાતાના આચારમાં શિથિલતા થવાનુ કારણ છે. મનુષ્ય નવરા થાય ત્યારેજ વિકથામાં પડે, પરંતુ જો સાંસારિક કાર્યથી શાંત થયે કે તરત સામાયિક પ્રતિક્રમણાદિ કરેતા કોઇ હરકત ન ુિ. દુનિયામાં કહેવત છે કે નવરા બેઠા નખાદ વાળે.” શાસ્ત્રકારો આચારમાં લીન શ્વાના ઉપદેશ તેટલા સારૂ૪ કરે છે, જે પુરૂષ આચારને પાળે છે, તે કદાપિ અનર્થ કરનેા નથી, નાસ્તિક થને નથી, પરને અનર્થંકર થતા નથી, તથા સ્વાત્મકલ્યાણથી, વિમુખ થતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org