________________
(૧૮૮)
ધર્માં દેશના.
ज इह आरंभ निस्सया आत्तदंगा एंगतबूसगा । गंता ते पावलांगयं चिररायं सुरियं दिसं
Ku
यसंखमाहुजीवितं तह विय बालजणो पगब्जइ । पच्चुप्पत्रेण कारियं को दहं परलोकमागते ॥१०॥
ભાવાર્થ :—જે કોઇ માણસ આ લેકમાં આરભ સમાર ભાતિમાં શુ થાએલ હાયછે, તે પેાતાના આત્માને ઈંડે છે તથા એકાંત હિંસકની પતિમાં ગણાય છે, પરલેાકમાં નરકાદિંગ તને પ્રાપ્ત થાય છે. કદાચ જે પંચાગ્નિતપ ભાલતપાદિ ક્રિયા કરે છે, તે અસુર ગતિ એટલે કે ીચ દેવા થાય, ત્યાં દેવ ધમ મની ઘણા કાળ દુ:ખમિશ્રિત કાઢે છે, તુટેલા આયુષ્યતા સાંધા થઈ શકતે નથો આયુષ્યની સત્તામાંજ ધર્મસાધન કરવાનુ છે; છતાં બાળ જીવા ધીડાઇ કરી અકૃત્યને કરતા લાજતા નથી. પાપ કર્મ કરનારને કદાચ કોઇ ધર્માત્મા પ્રેરણા કરે તે તે શ્રી ઉત્તર આપે છે, જે વત્તમાનકાળમાં જે દેખાય છે તે સાથે અમારે પ્રયે જન છે, શુ' કાઇ પરલોક જોઇ આવેલ છે ? અર્થાત્ પરલેક છે તેમાં શું પ્રમાણ છે !
વિવેચનઃ--જ્યાં આરંભ છે, ત્યાં યા રહેતી નથી, અને દયા ગઇ ત્યાં સ ગયું, એમ સમજવુ. જ્યાંસુધી વીતરાગ દેવની આજ્ઞાયુકત દયાદેવી મનેામ ંદિરમાં જાગતી છે, ત્યાંસુધી સવ` ધર્મોનુષ્ઠાન છે. તેજ કારણથી સૂત્રકારે આરંભમાં આસકત પુરૂષને એકાન્ત હિંસક કહ્યા. છુટક ગાથામાં પણ તેવેજ ભાવાથ દેખવામાં આવે છે જેમકે, આમે નસ્થિ ત્યા । આરંભમાં દયા નથી. જીવહિંસા કરનાર ગમે તેવા ક્રિયા કરનાર હાય, પરંતુ તે ઉચ્ચ ગતિ પામતા નથી. નરકે જાય છે. કદાચ મળતપનું જોર હોય તે દેવલાકમાં જાય તો પણ કલ્મિષિ દેવ થાય. તેના જન્મ દેવગતિમાં પરાધીન તથા નીચ કમ કરવા પૂર્વક વ્યતીત થાય છે.
પ્રથમ તે આયુષ્ય અલ્પ તે પણ સાત કારણથી તૂટેલ આયુષ્યના સાંધા થઇ શકતા નથી. આ વાત જાણવામાં હોય તા પણ કેટલાક અજ્ઞાની જીવા ખાલચેષ્ટામાં પડી સયમ રત્નને મલિન કરે છે, અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org