________________
(૧૮૬)
ધર્મદેશના.
પ
मा पच्छ असाधुता नवे अचेही अणुसास अप्पगं । अहियं च असाहु सोयती संथणइ परिदेवइ बहु ॥७॥ शह जीवियमेव पासह तरुणे एव वाससयस्स तुट्टइ इत्तरवासे य बुज्झह गिधनरा कामेसु मुच्छिया ॥॥
ભાવાર્થ–મરણ સમયે અથવા ભવાંતરને વિષે કામગની સેવા થકી રખેને અસાધુતા થાય, તેટલા માટે હે મુને! કામને સંગ છેડ તથા આત્માને શિક્ષા કર જે ખરાબ કામ કરનાર, પરલોકમાં નરક તીર્થંચાદિ નીચ ગતિમાં જઈ પરાધીનતા ભેગવે છે, પરમાધાર્મિ કાદિની વેદનાના માર્યા રૂદન કરે છે, આ અસાર સંસારમાં બીજી ચીજ તે દૂર રહી, પરંતુ જીવિત પણ અનિત્ય છે. કેટલાક તરૂણાવસ્થામાં ચાલી નીકળે છે. વર્તમાન સમયની અંદર એ વર્ષનું આયુષ્ય સાગરોપમની આગળ કાંઈ હિસાબમાં નથી. છતાં વિષયમૃદ્ધ જીવે કામમાં આસકત થાય છે.
વિવેચન –જેઓએ ધર્મ નથી કર્યો છે, તેઓ મરણ સમયે અમે ધર્મ ન કર્યો હવે અમારું શું થશે? ઈત્યાદિ ભારે પશ્ચાત્તાપમાં પડે છે; ભવાન્તરમાં નરક તીર્યચદિ ગતિમાં પરાધીનતા પૂર્વક હજારે કષ્ટ સહન કરવા પડશે. જે અહીં થોડું કષ્ટ ધર્મ નિમિત્તે સહ્યું હત તે અન્ય વિટંબના થાત નહિ, પરંતુ મેહ તથા અજ્ઞાનને વશ પડી અનેક અનર્થદંડની સેવા કરી મહાપાપનાં કારણે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન, પરિગ્રહ-મહારંભાદિ કરી મનુષ્યને જન્મ વ્યર્થ કર્યો હવે હાય હાય કરવાથી શું વળે ? જેણે ધર્મ કરેલ હોય તેને મરણ એક વિવાહાદિ ઉત્સવ જેવું થઈ પડે છે, કારણકે અને સાર પદાર્થને વિયેગથી તેને સાર પદાર્થ પ્રાપ્ત થાય છે. લેકમાં નજરે જોવામાં આવે છે કે કેઈ પુરૂષને ખરાબ ઘરમાંથી નીકળી સુંદર ઘરમાં રહેવાને હુકમ મળે છે તે ખુશી થાય છે. તે પ્રમાણે જેણે પુ
ણ્યકર્મ કર્યા હોય એવા પુરૂષને મર્યાનિથી દેવનિ મળે તે તેને બિલકુલ અસેસ થાય નહિ. મનુષ્યનિધી નરકાદિક ગતિ મળવાની હોય ત્યારેજ વિલાપને સંભવ છે. માટે શાસ્ત્રકારે મનુષ્યને ફરમાવે છે જે વિષયને ત્યાગ કરે; પિતાના આત્માને શિક્ષા આપે જે ક્ષણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org