________________
દુઃખમય સંસાર.
(૧૭૧) કરે છે, પરન્તુ ધર્મ કરતા નથી. વળી પાપનાં ફળો જે દુતિગમન, પરવશતા, દરિદ્રતા, લેાકાપમાન, સ્ત્રીપુત્રાદિથી અસતેાષ, અથવા સ્ત્રીપુત્રાદિના અભાવ, રાગોત્પત્તિ, ચિત્તની વિકલતા, વિવેકશૂન્યતા, પરદાસવ ઇત્યાદિક છે, તેની કેઈ ચાડુના કરતું નથી, પરન્તુ પાપને તે આદર સહિત કરે છે. પ્રત્યક્ષ આ ઉલટી રીતિ છે. દરેક સમજે છે કે જે કરશે તે હારશે, પરન્તુ માહમાતગના સબધથી આત્મશુદ્ધિ (પવિત્રતા) ને હારી મલિનસ્વભાવથી અને છે. તિય 'ચગતિમાં પ્રાય: ધર્મ કર્મ નથી હાતું, ત્યાં કેવળ દુ:ખદાવ નજલ જોવામાં આવે છે, જેમકે, जना दिशस्त्रादिनवं तिरथां सर्वतो जयम् । सरं स्वस्वकर्मबन्धनिबन्धनम् || || १ ||
પોતપોતાના કબંધ જેમાં કારણ છે તથા જેને પ્રસાર અલગ્ન છે, એવુ તેમજ જલાદિક તથા શાસ્ત્રાદિકથી ઉત્પન્ન થએલ ભય સર્વ પ્રકારે તિર્યંચાને છે. તાત્પર્ય એ છે જે તિય ચાના જન્મ પ્રાયઃ દુઃખમય છે. જલચર સ્થલચર અને ખેચર એ ગણુ ભેદ માંહેના પ્રથમના બે ભેદના તિર્યંચા અંદર અંદર પરસ્પર ભક્ષણ કરે છે. તેમાંથી ખર્ચ તે માંસાશી ક્રૂરાત્માએ અનેક પ્રકારે તેને પકડી દુઈ શાપૂર્વક મારે છે. જેના ચિતાર શ્રીમદ્ હેમચન્દ્રાચાયે ઋષભદેવચરિત્રમાં સર્ગ પહેલામાં આપેલ છે, તેના વિસ્તાર અહીં ન આપતાં તે પુસ્તકનુ પૃષ્ટ ૨૧ મું જોવા ભલામણ્ કરૂ છું. મનુષ્યના સમ્મધમાં પણ એકાંત સુખ નથી, દુઃખમિશ્રિત સુખ છે. જેમ કહ્યું છે કેઃ
मानुष्यकेऽपि संप्राप्ते जायन्ते केऽपि जन्मिनः । जन्मान्धवधिरा जन्मपङ्गवो जन्मकुष्ठिनः ॥ १ ॥
મનુષ્યજન્મ મળ્યે તે કેટલાક જીવે જન્માંધ, જન્મથી બહેરા, જન્મથી પાંગળા તથા જન્મથી કાઢીઆ થાય છે, એટલુ જ નહિ પરન્તુ એક વિવિધ પ્રકારની વ્યાધિ, કોઈને મન સંબંધી આષિ તે કોઇને કુટુંબ પરિવારની ઉપાધિ લાગેલ હોય છે, જયારે કેટલાએક મનુષ્ય પશુની માફક ભાર વહન કરી જીવન પૂરૂ કરે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org