________________
(૧૭૦)
ધ દેશના.
છે, માયાના જન અભિમાન માહુના મંત્રી છે. મંત્રી વશ થયે તે રાજા પણ અનુકૂળ થાય છે, તેમજ લેબ અને ક્રોધ પણ આત્માના દુશ્મન છે. અને મહરાજાના સુમટો છે. વિવેકી પુરૂષ એ દુશ્મના ની સેવા ન કરવી, સૂત્રકારે આત્મહિત અતિ દુર્લભ બતાવેલ છે. ભવભ્રમણ કરતાં કરતાં આ જીવે અનન્ત જન્મ મરણાદિ અસહ્ય દુઃખા સહ્યાં છે, ઘણીવાર અપમાનને પામેલ છે, કાર્ડિને અન તમે ભાગે વેચાએલ છે, તેમજ ચારે ગતિમાં પુણ્યના અભાવે પરંપરા પામે છે જેમકે કહ્યું છે કે:
अस्मिन्नसार संसारे निसर्गेणातिदारुणे ।
अवधिर्नहि दुःखानां यादसामिव वारिधौ ॥ १ ॥
જેમ સમુદ્રમાં જલજંતુની સંખ્યા નથી, તેમ સ્વભાવથીજ અતિ ભયંકર એવા આ અસાર સ'સારમાં દુઃખની સીમા નથી,
દુઃખમય સ’સાર,
પ્રથમ નરકગતિના દુઃખો ઉપર જ્યારે આપણે શ:સ્ત્રાધારે દષ્ટિ દઇએ છીએ, ત્યારે શરીર ઉપર સાડા ત્રણ કરોડ રામસિજ ઉભી થાય છે. હૃદય કંપે છે તેમજ શરીર શિથલ થઇ જાય છે; નેત્રયી જલપ્રવાહ વહે છે, તેમજ મનમાં એમ થાય છે જે આવા છેદન ભેદન તાડન તનાદિ અસહ્ય વેદનાવાળાં દુઃખા આ જીવ કેવી રીતે સહુન કરી શકશે ? એમ વિચાર થાય છે, પરન્તુ નરકગતિનાં કારણેા જે મૃષાવાદ, વિષય સેવન, મૂર્છા, પરપીડાત્પદ ઇત્યાદિક છે તેને તજવા આ જીવ ઇચ્છા કરતા નથી, કારણના અભાવ સિવાય કાર્યના અભાવ થાય નહિ. મનુષ્યની ઉલટી પ્રવૃત્તિ રૃખી, એક કવિએ યથાજ સુભાષિત કહ્યુ છે કેઃ——
धर्मस्य फलमिच्छन्ति धर्म नेच्छन्ति मानवाः ।
फ नेच्छन्ति पापस्य पापं कुर्वन्ति सादराः ॥ १ ॥
ધર્મનાં ફળ જે ઉત્તમ કુલમાં ઉત્પન્ન થવાપણુ, શરીરની તંદુરસ્તી, પુત્રપરિવાર, ઋદ્ધિ, જનમાન્યતા, બુદ્ધિ, વૈભવ, રાજ માન્યતા ઉચ્ચ પ્રકારના ટાઇટલા તથા પરલેાકમાં દેવત્વ ઇત્યાદિકની ચાહના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org