________________
===
સાહિત્ય સેવા.
આ સઘળું છતાં તેઓશ્રીનુ' લક્ષદુિ સાહિત્ય સેવામાં સુહૃદ્ધ 30- રહ્યું છે, જે પ્રસ ગે તેઓશ્રીએ પ્રાચીન સાહિત્યનું સંશાધન શરૂ રાખ્યું હતું, તે પ્રસ ંગે કેટલાક ગ્રંથા વધારે સ્પષ્ટ ઉકેલવામાં અને અન્ય ધર્મના સાહિત્ય જેવામાં પાલી ભાષાના પરિચયની જરૂર જોવામાં આવી. કોઇપણ વિષયનું અધ્યયન સામાન્ય દ્રષ્ટિ કરતાં સહેજ પણ શંકા વચ્ચે અપૂર્ણ અથવા એમતમાં વહેંચાયેલ રહે, તે ઇચ્છવા જોગ ન હતું. તેથી પાઠશાળામાંથી એ પતિ વિદ્યાર્થીને સીલેાન ( લંકા ) માલવાથી લાભ સમજાતાં તે માટે વ્યવસ્થા થઇ અને તુ ન્યાયતીથ –વ્યાકરણતી પંડિત હરગાવનદાસ તથા ન્યાયતી વ્યાકરણતીથ પંડિત બહેચરદાસને પાલી ભાષામાં લખાએલ ઐદ્ધ ન્યાયાદિ પિટક ગ્રંથાના અભ્યાસ કરવાને સંવત ૧૯૬૫ માં સીલેાન મેાકલ્યા હતા; કે જેએ ત્યાં અગ્ર નબરે પાસ થઇ, કિમતી ઇનામેા ઉપરાંત ત્યાંની વિદ્યાદયકાલેજના વિદ્વાન ૌદ્ધ સ્થવિશનાં સીીકેટા મેળવી આવ્યા.
પ્રાચીન રધર આચા↑ વિરચિત ન્યાય, વ્યાકરણ, કાવ્યાદિના અનેક ગ્રંથા મહારાજશ્રીના જવામાં આવ્યા. જે પ્રકટ થવાથી કામને માટે અપૂર્વ નવું અજવાળું પડવા સાથે પ્રાચીન સાહિત્યના ઉદ્ધાર થઇ શકે તેવું હતુ. તેથી આવા પ્રાચીન ગ્રંથ પ્રકાશમાં લાવવા પાઠશાળા સાથેજ “ શ્રીયશે:વિજયજી જૈન ગ્રંથમાળા ” શાષી શુદ્ધ અને સ્વચ્છ પ્રકટ કાવવામાં ઉપયેગી તત્ત્વ તૈયાર કરવા માટે વખત અને બુદ્ધિના મોટો ભાગ આપતા રહ્યા હતા. આ ગ્રંથમાળાનુ કામ સ. ૧૯૬૦ થી શરૂ થયું હતું અને સ. ૧૯૬૪. સુધીમાં
[ 49 ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org