________________
A
સાધુઆને ઉપદેશ.
प्रियास्नेहो यस्मिन्निगमसदृशो यामिकनटोपमः स्वीयो वर्गो धनमनिनवबन्धनमिव ।
महामेध्यापूर्ण व्यसन बिल संसर्ग विषमं.
जयः कारागेहं तदिह न रतिः कापि विदुषाम् ॥१॥ ભાવાર્થ.જેની અંદર સ્ત્રીઓના સ્નેહ એડી સરખા છે, વળી સંસારી જીવ રૂપ કેદી ભાગી જવા પામે નહિ, તેટલા સારૂ કુટુંબ વર્ગ ચાકીદાર છે. ધનધાન્યાદિ પરિગ્રહ મજબૂત ખંધન છે, તેમજ વિષ્ટા મૂત્રાદિથી પણ મહા દુર્ગન્ધિ વ્યસનરૂપ મોટા ખાડો જેમાં છે; તેવા સંસારરૂપ કારાગૃહમાં બુદ્ધિમાન પુરૂષોને કોઇ ઠેકાણે સુખ થાય ખરૂ ? અપિ તુ નજ થાય. સંસારને જ્ઞાની પુરૂષોએ અનેક ઉપ માએ આપેલી છે, જેમકે તેને શ્મશાનરૂપ ખતાવેલ છે તે કહે છેઃ— महाक्रोधो गृध्रोऽनुपरतिश्रृगाली च चपला स्मरोलूको यत्र प्रकटकटुशब्दः प्रचरति । प्रदीप्तः शोका निस्तत अपयशो जस्म परितः
( ૧૪૧ )
श्मशानं संसारस्तदतिरमणीयत्वमिह किम् ॥ १ ॥
જેની અન્દર મહા ક્રોધ રૂપ ગૃધ્ર પક્ષીઓ રહેલા છે, અશાંતિ રૂપ ચંચળ શૃગાલીએ જેમાં વસે છે, કામદેવ રૂપ ઘુવડા જેની અન્દર દુસ્સહ કટુ શબ્દોનું ઉચ્ચારણ કરે છે, શકરૂપ મડ઼ા અગ્નિ જેની અન્દર સળગી રહી છે, વળી જેમાં વિસ્તારવાળા મહા અપયશ રૂપી ભસ્મનાં ઢગલા પડેલા છે તેવા સંસાર સાક્ષાત્ શ્મશાન તુલ્ય છે, સુન્દરતા શું છે તેની કાંઇ ખબર પડતી નથી, તેની અન્દર બુદ્ધિમાન તેમજ નિર્બુદ્ધિ અને વર્ગ સપડાય છે, ખરૂ કહેવા ઘે! તેા માહુરાજા ઉલટુ જ્ઞાન કરાવે છે, જેમકે કહ્યું છે કેઃ—
दाराः परिजवकारा बन्धुजनो बन्धनं विषं विषयाः । कोsयं जनस्य मोहो ये रिपवस्तेषु सुहृदाशा ॥ १ ॥ પરાભવ કરવામાં સ્ત્રીએ કારાગૃઢ તુલ્ય છે, અન્ધુજના અન્યન રૂપ છે, તેમજ વિષયા વિષ સશ છે, છતાં મનુષ્યને આ શે। મેહુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org