________________
સાધુ આને ઉપદેશ.
www.www
"#"Ja
( ૧૪૯ ) પ્રમાણે જિન વચન માર્ગ પ્રવક છે, તેમ ગીતાર્થની પ્રવૃત્તિ સર્વથા માન્ય છે, જેણે ગીતાર્થની પ્રવૃત્તિને માન આપેલ નથી, તેણે તીર્થંકરના વચનના અનાદર કરેલ છે એમ કહેવામાં કાંઇ ખોટુ નથી, શ્રીમદ્ ઉપાધ્યાયજી યશે વિજયજી મહારાજે આ પ્રમાણે કહ્યું છે કેઃ—
द्वितीयानादरे हन्त प्रथमस्याप्यनादरः । जीतस्यापि प्रधानत्वं सांप्रतं श्रूयते यतः ।।
ખીજા’ પ્રમાણાના અનાદર થયે તે પ્રથમ જે જિનવચન તેને પણ અનાદર થાય છે, કારણ કે વર્તમાન કાળમાં જીતપનું પ્રધાનપણ છે.
આજ પ્રકારનું વચન ધર્મરત્ન પ્રકરણમાં પણ છેઃમળ્યો પ્રાનબીડ઼ે બ્રા સંવિગ્ન વરુનાન્નિ—માર્ગ આગમ પ્રમાણે જાણવા, અથવા તે સવિગ્ન અહુ જનેથી આકીણું જાણવા, મૂળસૂત્ર માત્રને પ્રમાણુ ગણનાર કેટલાક ખાળ બુદ્ધિ જીવા ઉપરની હકીકતથી મૂળ સૂત્રને અનાદર કરનાર છે. વીતરાગના શાસનમાં સુવિહિતાચાર્યના એ મત છે કે જે સૂત્રે કહેલ નથી તથા નિષેધ નથી, ઘણા કાળથી જનસમૂહમાં પ્રવૃત્તિ ચાલી આવે છે, તેને સ્વમતિ વડે દૂર કર્યાં છે દોષો જેણે એવા ગીતાર્થ પુરૂષો પોતાની મતિ વડે ષિત કરતા નથી, દુષિત કરવાથી પૂર્વાંકત મહાન દોષના ડર રહે છે. માટે સ્વમતિની કલ્પના છેડી વીતરાગની આજ્ઞાનુસાર ધર્મસ્થિત, અસયમ પ્રતિ લજ્જા ધારણ કરનાર મુનિપ્રવર રાજાદિના સંસર્ગમાં નહિ પડતાં સ્વાત્મકલ્યાણ કરે, જ્યારે ગચ્છનાયક, કવિત્રતિમાન તથા વાદલબ્ધિસ'પન્ન પુરૂષ ખુશીની સાથે રાજદને સંસર્ગ કરે, જે પ્રમાણે સિદ્ધસેન દિવાકર, મદ્યવાદી પ્રભૂતિ થઇ ગયા કે જેઓએ વીરશાસનની પ્રભાવના પૂર્વક રાજાઓને સત્યમાર્ગગામી કર્યાં હતા. શ્રી સિદ્ધસેન દિવાકર સબન્ધી ઘેાડી હકીકત અહીં વાંચકવર્ગ સન્મુખ રજુ કરૂ છુઃ——
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org