________________
સિદ્ધસેન દિવાકરનું દષ્ટાન્ત.
(૧૫૩) તથા પરમ તિને હૃદયાદશમાં ધારણ કરૂં છું, તે હવે હું રાજા થઈને શું કરું?
વળી શાસ્ત્રમાં મુનિવરેને આચાર સવિસ્તર પ્રકટ કરેલ છે તે પણ તેમાંથી સક્ષેપ રીતે બતાવું છું--
पद्भ्यां गलपानद्न्यां संचरन्तेऽत्र ये दिवा । चारित्रिणस्त एव स्युन परे यानयायिनः ॥ તથા ૨केशोत्तारणमटपमपमशनं निर्व्यञ्जनं नोजनं निद्रावर्जनमहि मजनविधित्यागश्च जोगश्च न । पानं संस्कृतपाथसामविरतं येषां किलेत्यं क्रिया तेषां कर्ममयामयः स्फुटमयं स्पष्टोऽपि संदीयते ॥१॥
દિવસે ઉઘાડે પગે જે મહાપુરૂ ઉપગ પૂર્વક સપ્રયજનગમનાગમન કરે છે, તેઓને ચારિત્રપાત્ર જાણવા. વાહન પર ચડી ગમનાગમન કરનાર ચારિત્રપાત્ર નથી. વળી જેઓ શાસ્ત્રવિધિ પૂર્વક કેશકુંચન કરે છે, શાક રહિત અ૫ અલપ ભજન કરે છે, દિવસે સૂતા થી, સ્નાન વિધિને ત્યાગ, ભેગને પણ ત્યાગ, તથા ત્રિદંડેત્કલિત અચિત જલના સેવનાર, એ પ્રમાણે નિશે જેઓ પૂર્વોક્ત ક્રિયા કરે છે, તેવા પુરૂષને અષ્ટવિધ કર્મ રૂપ રેગ વિદ્યમાન હોય તે પણ જરૂર ક્ષય થાય છે.
આ પ્રમાણે સ્વાચાર કહી સંભળાવવા છતાં રાજા રાજપ્રદાનને આગ્રહ છેડતે નથી, તે વારે આચાર્ય મહારાજે કહ્યું કે હે રાજન! અમને ઉત્તમ ભેજન લેવાની પણ ઈચ્છા નથી તે પછી રાજ્યની તે વાત જ શી ? કહેલું છે કે –
शमसुखशीतितमनसामशनमपि पति किमु कामाः ? । स्थलमपि दहति झपानां किमङ्ग ! पुनरुज्ज्वलो वह्निः ॥ १॥
શમ સુખ વડે યુક્ત જેનું મન છે, તેવા પુરૂષને ભેજનપર પણ ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org